ફરાળી હાંડવો(farali handvo recipe in gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીસાબો
  2. 2 ચમચીસાબુદાણા
  3. નાનો ટુકડો દુધી
  4. 1ગાજર
  5. 2લીલા મરચા
  6. ૧ ચમચીઆદુ ખમણી
  7. મીઠું
  8. ૧ ચમચીખાંડ
  9. લીંબુ
  10. ૩ ચમચીતેલ
  11. 1 ચમચીતલ
  12. ૧ ચમચીરાઈ
  13. લીમડાના પાન
  14. 2તમાલપત્ર
  15. 1 વાટકીદહીં
  16. ચપટીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે સૌપ્રથમ સાબુદાણા અને સાંબા ને મિક્સરમાં ક્રશ કરી લો પછી તેનો ઝીણો ભૂકો કરી નાખો લોટ જેવું હવે એક તપેલીમાં તેને લો

  2. 2

    પછી તેમાં 1/2વાટકી દહીં નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો પછી પાણી નાખી અને તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો પછી તેને

  3. 3

    હવે તેની અંદર એક કલાક પછી તેને ખોલો પછી તેમાં છીણેલી દૂધી અને ગાજર નાખો આદુ-મરચાની પેસ્ટ નાખો સ્વાદ અનુસાર મીઠું ખાંડ નાખો અને પછી ચપટી સાજીના ફૂલ નાખી પછી તેને હલાવી હવે એક કડાઈ ની અંદર ૩ ચમચી તેલ નાખી અને ૧ ચમચી રાઈ એક ચમચી તલ અને લીમડાના પાન તમાલપત્ર નાંખી અને આને જીરાનો વઘાર કરો પછી તેની માથે ઢાંકણ ઢાંકી અને 5 મિનીટ પાકવા દો પછી તેને

  4. 4

    પછી બીજી સાઈડ પટાવો અને પાછો પાકવા દો પછી નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણો ફરાળી હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

Similar Recipes