કાઠીયાવાડી એકદમ ટેસ્ટી સેવ ટામેટાં નૂ શાક (Kathiyawadi Style Sev Tomato Sabji Recipe In Gujarati)

Daksha Vaghela @cook_24781368
એકવાર બનાવજો મસ્ત બને તેની જોડે બાજરી નો રોટલો હોય તો ખાવાની મજા પડી જાય
કાઠીયાવાડી એકદમ ટેસ્ટી સેવ ટામેટાં નૂ શાક (Kathiyawadi Style Sev Tomato Sabji Recipe In Gujarati)
એકવાર બનાવજો મસ્ત બને તેની જોડે બાજરી નો રોટલો હોય તો ખાવાની મજા પડી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
સેવ ટમેટાં સાક બનાવવા માટે પેલા ટામેટાં જીણા સમારી લો
- 2
એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી સમારેલા ટામેટા નાખો પાંચ મિનિટ સુધી કૂક કરો
- 3
પછી તેની અંદર હળદર મીઠું લાલ મરચું વાટેલું લસણ ખાંડ નાખી હલાવો પાંચ મિનિટ સુધી કૂક કરો પછી તેની અંદર ગરમ મસાલો નાખી હલાવો પછી અડધો ગ્લાસ પાણી નાખી ધીમા તાપે કૂક કરો પછી તેની અંદર સેવ નાખી ધીમા તાપે કૂક કરો બે મીનીટ સુધી પછી લીલા ધાણા નાખી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી કાઠીયાવાડી સેવ ટમેટાં સાક
- 4
એક વાર બનાવજો એકદમ ટેસ્ટી બનસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
કાઠીયાવાડી વઘરેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
અમારા ઘર માં મારા બાળકો ને આ બાજરી નો વઘારેલો રોટલો ખૂબ જ ગમે છે.અને જ્યારે પણ સાંજ માં જમવા માટે કઇ હળવું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે Deepika Jagetiya -
રાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધીયુ (Rajkot Famous Chapdi Undhiyu Recipe In Gujarati)
#weekend#શૂપર સેફચોમાસામાં તો વીકેનડ મા મજા પડી જાય તો આવી ડીશ ચાપડી ઉંધી યુ હોય તો ખાવાની મજા પડી જાયરાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધી યુ daksha a Vaghela -
ગુજરાત નૂ સ્પેસયલ ગોળ કેરી નૂ અથાણું(athanu recipe in gujarati(
#યીસ્ટ#અથાણું#સૂપરશેફ4ભાખરી સાથે મજા પડી જાય અથાણું ખાવાની તમે એક વાર બનાવજો Daksha Vaghela -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shaak recipe in Gujarati)
#GA4#week4#post2 આજે બુધવાર ,એટલે અમારા ઘરે કોઈ પણ રીતે માગ બને,ક્યારેક શાક તો ક્યારેક ખાટા માગ,આજે મે ખાટા મગ બનાવ્યા,અને અત્યારે ગુજરાતી વાનગી બનાવવાની છે તો સાથે સેવટામેટા નું શાક બનાવી પૂરી ગુજરાતી ડિશ બનાવી Sunita Ved -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
આજે જમવા માં શું બનાવું વિચાર કરતી હતી જે બધા ને ભાવે ને જલદી બની પણ જાય અને પેટ પણ ભરાઈ અને સેવ ટામેટા નો વિચાર આવ્યો Dimple 2011 -
-
-
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
-
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Evergreen શાક કહી શકાય.... બધા સાથે ખાઈ શકાય છે..એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે.. Sangita Vyas -
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
આખા રીંગણનું શાક (Ringan Shak Recipe in Gujarati)
ઘરમાં બધાને ખૂબ જ ભાવે.. ખાસ કરી શિયાળામાં રીંગણનું શાક, રોટલો ને છાસ હોય તો તો જલસો જ પડી જાય. Dr. Pushpa Dixit -
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
પાલક ના થેપલા(palak na thepla recipe in gujarati)
#સાતમચોમાસામાં તો ખાવાની મજા પડી જાય બાળકો ના મનપસંદ એકદમ ટેસ્ટી હેલ્થી Daksha Vaghela -
ગલકા ટામેટાં નું શાક (Galka Tomato Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક નો સ્વાદ થોડો ખાટો ,મીઠો ,તીખો હોય છે. Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13705217
ટિપ્પણીઓ