બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)

Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
Vadodara

બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.
#GA4 #Week2 #banana

બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)

બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.
#GA4 #Week2 #banana

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 1+1/2 કપ મેંદો
  2. 1/4 કપકોકો પાઉડર
  3. 3/4 કપખાંડ
  4. 2મોટા બનાના
  5. 1/2 કપતેલ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1/4 ચમચીસોડા
  8. 1/4 ચમચીમીઠું
  9. 1/2 કપપાણી
  10. 1 ચમચીવેનિલા એસ્સેન્સ
  11. 5-6અખરોટ
  12. 2 ચમચીચોકલેટ ના દાણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મિક્સર માં કેળુ અને ખાંડ મિક્સ કરો. એમાં તેલ અને વેનિલા એસ્સેન્સ નાખી સારી રીતે મિક્સ કરો.

  2. 2

    એમાં મેંદો, કોકો પાઉડર, મીઠું, બેકિંગ પાઉડર અને સોડા નાખો. સારી રીતે મિક્સ કરો.

  3. 3

    પાણી નાખી ફરીથી સારી રીતે મિક્સ કરો. એમાં અખરોટ નાખો. મિક્સ કરો

  4. 4

    બેકિંગ પેન ને દસ્ટ કરીને એમાં કેક નું બેટર નાખો. ચોકલેટ દોટસ થી ટોપ કરો. પ્રિહિતેડ ઓવેન માં બકે કરવા માટે નાખો. 180° પર 40મીન માટે.

  5. 5

    કેક ને અનમોલ્ડ ઠંડા થયા પછી. સોફ્ટ એન્ડ સ્પોન્જી કેક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
પર
Vadodara

Similar Recipes