સેવ ટામેટા નું શાક

Sachi Sanket Naik @cookwithsachi
#માસ્ટરક્લાસ
શિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો.
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસ
શિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટા ને મિડિયમ સાઈઝ માં સમારી લેવા
- 2
હવે એક પેન માં તેલ લઈ લવિંગ તજ તમાલપત્ર નાખવું સાંતળી લેવુ ત્યારબાદ જીરૂ નાખવુ સંતળાય એટલે ડુંગળી નાખવી ડુંગળી સંતળાય એટલે બધો મસાલો કરી દેવો ટામેટા અને પાણી નાખવું
- 3
ટામેટા ચડી જાય એટલે ખાંડ નાખવી ૨ મિનિટ થવા દેવુ અને છેલ્લે કોથમીર ઉમેરવી...
- 4
સેવ ટામેટા નું શાક તૈયાર છે ઉપર સેવ નાખી બાજરી ના રોટલા તળેલા મરચા કાંદા અને પાપડી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
ફણસી નું શાક
ફણસી ખૂબ જ કેલ્સિઅમ અને વિટામીન થી ભરપૂર શાક છે... ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ શાક દાળભાત સાથે પણ... તો તમે પણ બનાવજો.... Sachi Sanket Naik -
લીલી તુવર ના ટોઠા નું શાક
#લીલી#ઇબુક૧# પોસ્ટ ૪* શિયાળો એટલે એમ કેય તો ચાલે કે લીલા શાક ની ઋતુ લીલા શાક માં તુવર વેંગણ નું શાક તો બધા બનાવે. પણ આ તુવર ના ટોઠા નું સાક એ ખરેખર સારું શાક છે.લીલી તુવર ના ટોઠા નું શાક એ મહેસાણા બાજુ વધારે ખવાતું હોય છે .અને આ શાક ને ગરમ ગરમ બાજરી ના કે જુવાર ના રોટલા સાથે ખાવામાં આવે છે.આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે . તો તમે પણ બધા આ શિયાળા માં આ શાક જરૂર થી બનાવજો... Payal Nishit Naik -
લીલી તુવેર ટામેટા નું શાક
શિયાળો ચાલુ થઈ ગયો છે તો લીલા શાકભાજી ની સીઝન ચાલુ થઈ ગઈ... તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી તુવેર નુ શાક... Sachi Sanket Naik -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
સેવ ટામેટા નું શાક (Sev Tomato shak Recipe in Gujarati)
#GA4#Week7કોઈ પણ કાઠિયાવાડી હોટેલ માં જાઓ કે કાઠિયાવાડી ઘર માં સેવ ટામેટા ના શાક વગર થાળી અધૂરી કેવાય મારા ઘર માં પણ કંઈ શાક ના હોય ત્યારે ફટાફટ આ સેવ ટામેટા નું શાક બનાવી દઉં છું Dipika Ketan Mistri -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ ગલકા સેવ નુ શાક આજ બનાવ્યું જે રોટલા સાથે ખાવા ની મજા આવે. Harsha Gohil -
જોધપુરી કાબુલી પુલાવ(બિરયાની)
#શિયાળા#goldenapron2#rajasthan#week10શિયાળા માં આવું તીખુ ચટપટું ખાવાની મજા જ કંઈ ઔર છે. એમાં પણ આવો શાકભાજી થી ભરપુર પુલાવ ગરમ ગરમ ખાનાની મજા આવી જાય.... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.... Sachi Sanket Naik -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
સેવ ટામેટા શાક(sev tometo shak recipe in gujrati)
#મોમમને આ શાક મારી મમ્મી ના હાથ નું ખુબ જ ભાવે છે.મેં આજે એમની રીતે જ બનાવ્યું ખુબ સરસ બન્યું. Mosmi Desai -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
સેવ ટમેટાનું શાક
#goldenapron3#week12હેલો ફ્રેન્ડ્સ સેવ ટમેટાનું શાક તો બધા બનાવતા હશે પણ મે એમાં આજે તીખી સેવ એટલે બહારની જે રતલામી સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે સ્વાદમાં એકદમ ચટપટું શાક લાગશે તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. Alpa Rajani -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
-
-
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
સેવ ટમેટા નુ શાક અને મકાઈ ની રોટી
#ડિનર #goldenapron3#week13#sev#વેસ્ટગુજરાતમાં સૌથી વધારે ફેમસ ફૂડ હોય તો એ છે કાઠીયાવાડી અને કાઠીયાવાડી માં સેવ ટામેટા નું શાક અને મકાઈના રોટલા. મે આજ કાઠીયાવાડી શાક સેવ ટામેટા ના શાક ને થોડા અલગ રીતે અલગ મસાલાથી બનાવ્યા છે જે બહુ જ સરસ બને છે તમે પણ બનાવજો... Vishwa Shah -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા નું શાક sev tameta sak recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#sak and karishઆ શાક ગુજરાતી ઓ નું ફેવરિટ છે આ શાક રોટલી, પરોઠા અને રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11129840
ટિપ્પણીઓ