ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#trend

ગુલાબ જાંબુ એ આપણા મુલ્ક ની પ્રખ્યાત મીઠાઈ.....જે આપણા પાડોસી દેશો નેપાળ અને પાકિસ્તાન માં પણ પ્રખ્યાત છે..

દક્ષિણ એશિયાના દેશો જેવા કે મોરિશિયસ, ફીજી, મલય દ્વીપકલ્પ, ગ્રેટ બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને ત્રિનીદાદ અને ટોબેગોના કેરેબિયન દેશ જ્યાં તેને રસગુલ્લા કહેવામાં આવે છે.

માલદીવ માં તેને "ગુલાબું જાનું" અને બાંગ્લાદેશ & મ્યાનમાર માં "ગુલાબ જામ" થી ઓળખે છે.
તો બોલો આખા વર્લ્ડ માં આપણી ગુજ્જુ મીઠાઈ તો પ્રખ્યાત થઈ ને....☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
3-૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ kitchen express જાંબુ નું પેકેટ
  2. ૬૦૦ ગ્રામ ખાંડ
  3. ૬૪૦ મિલી પાણી
  4. ઘી જરૂર મુજબ તળવા માટે
  5. દૂધ લોટ બાંધવા માટે જરૂર મુજબ(૧૨૦ મિલી)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેન માં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરો. હવે તેમાં ઈલયચી પાઉડર ઉમેરો.

  2. 2

    ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો.એક બાઉલ માં જાંબુ નું મિક્સર લઈ તેમાં જરૂર મુજબ નું દૂધ ઉમેરી ને રોટી થી સહેજ કડક લોટ બાંધી લો કોઈ પણ ગઠ્ઠા રહ્યા વિના. અને 5 મીનીટ જેવો મસળી લો.

  3. 3

    હવે તે લોટ બમાંથી નાના નાના ૫૦ જેટલા લુઆ કરો અને નાના નાના ગોળા વાળી લેવા તિરાડ પડ્યા વીના.

  4. 4

    હવે એક કડાઈમાં માં ઘી લઈ તેને ધીમા તાપે ગરમ થવા દો. અને ધીરે ધીરે બધાં ગોળા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    હવે ચાસણી થોડી ઠંડી થાય એટલે તેમાં બધાં ગોળા ઓ નાખી ને ૩૦ મીનીટ માટે ડુબાડી રાખો.

  6. 6

    પછી તેને સર્વિંગ બાઉલ માં સર્વ કરો. અને જો ચાસણી ઓછી થાય તો જે વાટકી નાં માપ ની ખાંડ લીધી હોય તે ½ વાટકી ખાંડ અને સામે એક ગ્લાસ પાણી નાખી ચાસણી બનાવીને ગરમ ઉમેરો તો જાંબુ ચાસણી તરત થી j observed કરી લેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes