ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૬#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૮#

ગુલાબ જાંબુ ભારત ની સૌથી પ્રખ્યાત મિઠાઇ છે, જે લગભગ બધા તહેવાર માં બનાવી શકે. ભારત તેમજ અન્ય દેશમાં પણ પ્રખ્યાત છે. ગુલાબ જાંબુની મીઠાશ આત્મા ને સંતોષ આપે છે.

ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૬#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૮#

ગુલાબ જાંબુ ભારત ની સૌથી પ્રખ્યાત મિઠાઇ છે, જે લગભગ બધા તહેવાર માં બનાવી શકે. ભારત તેમજ અન્ય દેશમાં પણ પ્રખ્યાત છે. ગુલાબ જાંબુની મીઠાશ આત્મા ને સંતોષ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૦ લોકો
  1. ગુલાબ જાંબુ મિક્સ ૧ પેકેટ - ૨૦૦ ગ્રમ
  2. ૬૦-૭૦ મિલી દૂધ
  3. તેલ અથવા ઘી તળવા માટે
  4. ૭૦૦ ગ્રામ ખાંડ
  5. ૭૦૦ મિલી પાણી
  6. ૪ નંગઈલાયચી નો પાઉડર
  7. કેસર ના તાતણાં
  8. ગુલાબજળ ૪-૫ ટીપા
  9. બદામ - પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુલાબ જાંબુ મિક્સ માં થોડું થોડું દૂધ ઉમેરી સુવાળો લોટ બનાવી. ૫૦ લૂઆ કરો.

  2. 2

    હથેળી માં ઘી લગાવી તિરાડ ના પડે એમ ૫૦ જાંબુ બનાવો.

  3. 3

    જાંબુ ને ધીમા તાપે ૩-૪ મિનીટ સોનેરી રંગના તળી લેવા. ૨-૩ મિનીટ બહાર રાખી ગરમ ચાસણી માં ૨૫- ૩૦ મિનીટ સુધી ડુબાડી રાખો.

  4. 4

    ચાસણી માટે ૭૦૦ મિલી પાણી માં ૭૦૦ ગ્રામ ખાંડ નાખી ૫ મિનીટ સુધી ઉકાળવુ. સ્વાદ માટે ઈલાયચી પાઉડર, કેસર, ગુલાબ જળ ના ટીપા ચાસણી માં નાખવા.

  5. 5

    ૩૦ મિનીટ પછી ગુલાબ જાંબુ સવૅ કરવા ડીસ માં કાઢી ઉપર બદામ- પિસ્તા ની કતરણ થી સજાવવુ. ગુલાબ જાંબુ ગરમ તેમજ ઠંડા સવૅ કરવા. તમે પણ બનાવો અને આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
નીલમ પટેલ (Neelam Patel)
પર
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

Similar Recipes