ગુલાબ જાંબુ

Falguni soni
Falguni soni @falguni123

ગુલાબ જાંબુ બધા ને પસંદ આવતી મિઠાઇ છે તહેવારો બનાવવા મા આવે છે. #HRC

ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ બધા ને પસંદ આવતી મિઠાઇ છે તહેવારો બનાવવા મા આવે છે. #HRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hours
10 થી 12 સર્વિં
  1. Gits nu 500 ગ્રામ નું પેકેટ
  2. શુગર 1.500 કિલો ખાંડ ડુબે તેટલું પાણી ચાસણી માટે
  3. 1 ચમચીકેસર અને ઇલાયચી પાઉડર મિક્સ
  4. જાંબુ નો લોટ માટે જરુર મુજબ પાણી
  5. ઘી અથવા તેલ જાંબુ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સોપ્રથમ જાંબુ બનાવવા પેકેટ ખોલી તેનો પાણી અથવા દુધ થી સોફ્ટ લોટ બાંધી લેવો

  2. 2

    ખાંડ ની ચાસણી અળધા તાર ની બનાવી ગેસ બંધ કરી દેવો જાંબુ તળી. લેવા

  3. 3

    જાંબુ તળી લેવા પછી થોડી ગરમ ચાસણીમાં કેસર ઇલાયચી પાઉડર મિક્સ કરી જાંબુ એક કલાક સુધી રાખી ત્યાર બાદ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni soni
Falguni soni @falguni123
પર

Similar Recipes