પાપડ કટોરી સલાડ (Papad Katori Salad Recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#GA4
#Week5
આ સલાડ સ્ટાર્ટર મા,પંજાબી ડીશમા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે,અને ઝડપથી બની જાય છે.....

પાપડ કટોરી સલાડ (Papad Katori Salad Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week5
આ સલાડ સ્ટાર્ટર મા,પંજાબી ડીશમા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે,અને ઝડપથી બની જાય છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૧ કપછોલે ચણા
  2. ૨ નંગટામેટા
  3. ૨ નંગડુંગળી
  4. ૨ ચમચીમરચું
  5. સ્વાદ મુજબમીઠુ
  6. ૧ ચમચીધાણાજીરું
  7. ૨-૩ ચમચીલીંબુનો રસ
  8. ૪ નંગપાપડ શેકેલા
  9. ૧ વાટકી(કટોરી નો આકાર આપવા)
  10. જરૂર મુજબ કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    ચણાને રાતે ગરમ પાણીમાં પલાળી દેવા.પછી કૂકર મા મીઠું નાખી ૩ થી ૪ સીટી કરી બાફી લેવા.ડુંગળી ટામેટા ઝીણા ઝીણા સમારી લેવા.

  2. 2

    પાપડ સેકીને તરત જ વાટકી પર હળવા હાથે મૂકી દેવો.પછી તેમાં ચણા નાખવા.

  3. 3

    ડુંગળી ટામેટાં મા ઉપર મસાલા બતાવેલ છે તેવી રીતે સ્વાદ મુજબ મસાલા કરી લેવા.પછી તેમાં તે મસાલો કરેલ ડુંગળી ટામેટા ઉમેરવા,સૌથી છેલ્લે લીંબુ અને કોથમીર નાખી પીરસો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes