અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week5
#સલાડ
અમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.

અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week5
#સલાડ
અમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૧ કપઅમેરિકન મકાઈ
  2. ડુંગળી
  3. કેપ્સીકમ
  4. ટોમેટો
  5. લીંબુ નો રસ
  6. સ્વાદાનુસાર નમક
  7. ૧ ચમચી મરચું
  8. ૧/૨ ચમચી ધાણાજીરું
  9. ૧/૨ ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઈ ને બાફવા માટે કુકર મા પાણી નાખી ગરમ થાય એટલે તેમાં નમક એડ કરી મકાઈ બાફી લો.

  2. 2

    મકાઈ બફાઈ જાય એટલે દાણા કાઢી લો.હવે ડુંગળી,ટામેટા અને કેપ્સીકમ સમારી લો.

  3. 3

    ત્યારબાદ એક બાઉલ માં મકાઈ,સમારેલી ડુંગળી,ટામેટા અને કેપ્સીકમ મિક્સ કરો.તેમાં નમક,હીંગ,ધાણાજીરું,મરચું અને લીંબુ નો રસ એડ કરી ને હલાવી લો. તીખા નો પાઉડર પણ એડ કરી શકાય.

  4. 4

    તો ટેસ્ટી અમેરિકન કોર્ન સલાડ સર્વ કરવા માટે રેડી છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

ટિપ્પણીઓ

Similar Recipes