દૂધ- પૌંઆ (Dudh Paua Recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#cookpadindia
દૂધ પૌઆ શરદ પૂનમ ના દિવસે બનાવવા માં આવે છે.. એ ઠાકોરજી ને ધરાવાય છે અને બાકી ના આખી રાત ચંદ્ર ની શીતળતા માં રાખવા માં આવે છે..

દૂધ- પૌંઆ (Dudh Paua Recipe in Gujarati)

#cookpadindia
દૂધ પૌઆ શરદ પૂનમ ના દિવસે બનાવવા માં આવે છે.. એ ઠાકોરજી ને ધરાવાય છે અને બાકી ના આખી રાત ચંદ્ર ની શીતળતા માં રાખવા માં આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસદૂધ
  2. ૪ ચમચીખાંડ
  3. ૧/૪ ચમચીઇલાયચી જાયફળ પાઉડર
  4. ૭-૮તાંતણા કેસર
  5. ૧ વાટકીપૌંઆ
  6. તુલસી પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરો. તેમાં ખાંડ તેમજ ઇલાયચી જાયફળ પાઉડર નાખી થોડી વાર થવા દો.

  2. 2

    ત્યારબાદ કેસર માં ૧ ચમચી ગરમ દૂધ નાખી મિક્સ કરી દૂધ માં ઉમેરી દો. ત્યારબાદ દૂધ ને ગાળી ઠંડુ થવા દો.

  3. 3

    હવે તેમાં પૌંઆ નાખી મીક્સ કરી લો. ઉપર તુલસી પાન મૂકી. દૂધ પૌઆ તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes