દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)

Bhavna Desai @Bhavna1766
#RC2
Post 2
મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે.
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2
Post 2
મુખ્યત્વે શરદપુનમ ના દિવસે દૂધ પૌંઆ ખાવાનું મહત્વ હોય છે.આજે ભગવાન ના પ્રસાદ તરીકે કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં દૂધ ઉકળવા મૂકો.ખડાસાકર વાટી લો.પૌંઆ ધોઈ ને ચારણી માં મૂકવા.
- 2
પાંચ મિનિટ પછી ખડા સાકર ઉમેરી ઉકળવા દો.પૌંઆ ઉમેરો.કેસર વાળું દૂધ ઉમેરો.
- 3
ઈલાયચી પાઉડર નાખી પાંચ મિનિટ ઉકળવા દો.દૂધ પૌંઆ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.બદામ પિસ્તા નાખી ઉપયોગ કરો.
Similar Recipes
-
દૂધ પૌંઆ (Dudh Paua recipe in Gujarati)
શરદ પૂનમ નાં દિવસે લગભગ બધા નાં ઘરે દૂધ પૌંઆ બને...સાયન્સ ની દ્રષ્ટીએ દૂધ પૌંઆ નું સેવન આ ઋતુ માં ખુબ જ ફાયદાકારક હોય છે.Sonal Gaurav Suthar
-
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
-
દૂધ પૌંઆ (Milk Poha Recipe In Gujarati)
પરંપરાગત રીતે શરદપુનમના દિવસે અમૃતયુક્ત દૂધપૌઆ ખાવાનું મહત્વ હોય છે. જેમાં રૂઢિગત માન્યતા મુજબ દૂધપૌઆ બનાવી તેને ચંદ્રના સીધા પ્રકાશ હેઠળ મૂકવામાં આવે છે આમ કરવાથી ચંદ્રનો સીધો પ્રકાશ દૂધપૌઆમાં અમૃત ઉમેરે છે અને આ દૂધપૌઆ પવિત્ર પ્રસાદી તરીકે ખાવામાં આવે છે.મેં આજે એજ રૂઢિગત દૂધપૌઆની સરળ રેસિપી રજુ કરી છે.#doodhpauva#MilkPoha#Kojagiri#shardpoonam#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કેરેમલ દૂધ પૌંઆ (Caramel Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookદૂધ પૌંઆ એ શરદ પૂનમની રાત્રે ઠાકોરજી ને ધરવામાં આવતી ટ્રેડિશનલ વાનગી છે. આની સાથે મારી નાનપણની યાદો જોડાયેલી છે. મારા દાદી અને પછી મારા મમ્મી દર વર્ષે શરદ પૂનમના દિવસે સાંજે દૂધ પૌંઆ બનાવી ચાંદ ઉગવા ની રાહ જોતા. ચાંદ ઉગે એટલે દૂધ પૌંઆ ની તપેલી ને જાળી ઢાંકી ચાંદનીમાં મુકી મને ધ્યાન રાખવા બેસાડે. ચાંદનીમાં ઠંડા થયા બાદ ઠાકોરજી ને ધરવામાં આવે અને પછી જ પ્રસાદ. તો આવી યાદ ને તાજી કરાવા માટે આજે મેં આ રેસિપી શેર કરી છે. Harita Mendha -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
-
શીરો.(Sheera Recipe in Gujarati)
રવા નો શીરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.ગુજરાતી થાળી માં સ્વીટ ડીશ તરીકે પણ ઉપયોગ થાય છે. Bhavna Desai -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
કેસર દૂધ પૌંઆ (Kesar Dudh Pauva recipe in Gujarati)
શરદપૂનમના દિવસે દરેક ઘરમાં પૌઆ તો બનતા જ હોય છે. હું તો ભાદરવા મહિનામાં પણ એક-બે વાર રાત્રે દૂધ પૌંઆ બનાવું જ. આજે તો મને મારું બાળપણ યાદ આવી ગયું શરદપૂનમના દિવસે મમ્મી દૂધ પૌવા પલાળી અને સાંજથી જ ફળિયામાં મૂકી દે તા.. ત્યારે અમને અચરજ થતું કે ફળિયામાં કેમ રાખે છે પરંતુ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેનું મહત્વ સમજાતું ગયું...... આજે મેં કેસર દૂધ પૌંઆ બનાવ્યા છે.. જો તમે વહેલા પલાળવાનું ભૂલી ગયા હોય તો આ રેસિપી જોઈ આ પ્રમાણે તરત જ દૂધપૌંઆ બનાવી શકશો .. Sonal Karia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ આવે એટલે બધા નાં ઘરે દૂધ પૌંઆ તો બને જ.જેનું સેવન કરવાથી પેટ માં ઠંડક થાય છે.ગરમી નો નાશ થાય છે. Varsha Dave -
દુઘ પૌંઆ (Dudh Poha Recipe in Gujarati)
ગરમી ની ઋતુમાં એસીડીટી થાય તો આ તેના માટે ખુબ ઉપયોગી છે. Linima Chudgar -
દૂધ- પૌંઆ (Dudh Paua Recipe in Gujarati)
#cookpadindiaદૂધ પૌઆ શરદ પૂનમ ના દિવસે બનાવવા માં આવે છે.. એ ઠાકોરજી ને ધરાવાય છે અને બાકી ના આખી રાત ચંદ્ર ની શીતળતા માં રાખવા માં આવે છે.. Madhuri Chotai -
દૂધ કેળાં.(Dudh Kela Recipe in Gujarati)
#Milk Cooksnap Challenge. દૂધ કેળાં તમે ઉપવાસ માં ખાઈ શકો.તેનો પ્રસાદ તરીકે અને હેલ્ધી બ્રેક ફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
રજવાડી રંગીલા દૂધ પૌંઆ#TRO #દૂધ_પૌંઆ#ChooseToCook#Sharad_Poonam #Sharad_Purnima#શરદપૂનમ_સ્પેશિયલ #શરદપૂર્ણિમા #કોજાગરીપૂર્ણિમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશરદપૂનમ ચાંદની રાત્રે દાંડિયા રાસ રમવાનો અને દૂધ પૌંઆ ખાવાનો આનંદ અનેરો છે. મેં આજે ચાંદની રાતે રજવાડી રંગીલા દૂધ પૌંઆ બનાવ્યા છે.શરદપૂનમ નાં દાંડિયા રાસ ની પંકિતઓ યાદ આવી ગઈ..⚪️આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલોતારા રે નામનો છેડ્યો એક તારોહું તારી મીરા તું ગિરધર મારોઆજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો⚪️હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતીના જાતી ના જાતીહો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી⚪️કહો પૂનમ ના ચાંદ ને આજ.. ઉગે આથમણી ઓરહે મારા મનડાના મીત... મારા જીવન સંગીતથઇને આવ્યા છે મારી પ્રીત ... Manisha Sampat -
દૂધ પૌઆ (Dudh Poha Recipe In Gujarati)
#Linimaલીનીમાં બેન ની રેસિપી જોઈને મેં પણ દૂધ પૌઆ બનાવવાનો ટ્રાય કર્યો છે. Richa Shahpatel -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
વેનિલા દૂધ પૌંઆ (Vanilla Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ નિમિત્તે પરંપરાગત પ્રસાદ soneji banshri -
ઠંડાઈ દૂધપૌંઆ (Thandai Dudh Poha Recipe In Gujarati)
#TRO#October2022#Cookpadgujarati શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે મોટાભાગના લોકોના ઘરોમાં દૂધપૌંઆ બનતા હોય છે. આ દૂધપૌંઆ રાત્રે ખાવામાં આવતા હોય છે. જો કે શરદ પૂનમ ના દિવસે દૂધપૌંઆ ખાવાનું મહત્વ પણ બહુ છે. આમ, જો વાત દૂધપૌંઆ બનાવવાની કરીએ તો અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધપૌંઆ ટેસ્ટમાં સારા બનતા નથી, તેમજ દૂધપૌંઆમાં પૌંઆ વધારે પલળી જવાથી ઘટ્ટ થઇ જાય છે જેના કારણે પીવાની મજા આવતી નથી પરંતુ જો તમે આ રીતે ઠંડાઈ મસાલા નો ઉપયોગ કરી ઠંડાઈ દૂધપૌંઆ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને પૌંઆ છુટ્ટા પણ રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઠંડાઈ દૂધપૌંઆ.. Daxa Parmar -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
કેસરી દૂધ પૌઆ
#ઇબુક#Day13દૂઘ પૌંઆ એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન ની વાનગી જે ખાસ કરીને શરદ પૂનમની શુભ પ્રસંગે બનાવવા આવે છે અને એનું સ્વાદ લેવા એ અનેરો આનંદ હોય છે...તે પણ ટેરેસ પર, ચાંદની રાત માં... Jasmin Motta _ #BeingMotta -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ સ્પેશિયલ..બધા ના ઘરે બને જ..અને બનાવવું જ જોઈએ..શ્રી ક્રિષ્ના નો પ્રસાદ અને હેલ્થ, digestion માટે એક નંબર..મે પણ આજે પ્રસાદ રૂપી દૂધ પૌઆ બનાવ્યા છે અને તેમાં ગયા વર્ષે આખી રાત ચાંદની રાત માં મુકેલી સાકાર યુઝ કરી છે..અને બાળકો ને ભાવે એ માટે આઇસક્રીમ પણ એડ કર્યો છે..તો આવો મારી recipe જોવા.. Sangita Vyas -
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#ગરમાગરમ મસાલા દૂધ#દૂધ રેસીપી Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15255607
ટિપ્પણીઓ (19)