શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari

#કુકબુક #દિવાળી
#દિવાળી હોય એટલે શક્કરપારા તો બને જ બધાના ફેવરિટ

શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)

#કુકબુક #દિવાળી
#દિવાળી હોય એટલે શક્કરપારા તો બને જ બધાના ફેવરિટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 250 ગ્રામમેંદો
  2. 100 ગ્રામખાંડ
  3. 1 ચમચીઇલાયચી અને જાયફળ નો પાઉડર
  4. જરૂર મુજબ તળવા માટે તેલ
  5. જરૂર મુજબ મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    પહેલા એક બાઉલમાં ખાંડ અને પાણી ગરમ કરો પાણી ખાંડ દુબે એટલું જ નાખો ખાંડ ઓગળે કેટલી વાર જ ગરમ કરવું પછી ઠંડુ થવા દેવું લોટમાં ઇલાયચી અને જાયફળનો પાઉડર મિક્સ કરી દેવો

  2. 2

    હવે એક બાઉલમાં મેંદો લો તેમાં મુઠી પડે તેટલું તેલનું મોણ નાખો હવે તેમાં પાણી નાખીને કઠણ લોટ બાંધો પછી તેને થોડીવાર માટે રહેવા દો હવે તેના મોટા લૂઆ કરો અને મોટા રોટલા વાળો થોડા જાડા વણવા પછી તેને મનગમતા આકારમાં કાપીને ધીમા તાપે ગરમ તેલમાં તળી લેવા તો તૈયાર છે આપણા મનગમતા શક્કરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

Similar Recipes