ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

#GCR
ગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCR
ગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ મિક્સ કરો હવે તેમાં તેલનું મોણ નાખો મુઠી પડતું મોણ નાખવું હવે લોટને ગરમ પાણીથી એકદમ કઠણ બાંધવો હવે તેના મોટા મોટા લુવા કરી લેવા
- 2
- 3
હવે માટીની તાવડીમાં ભાખરી બનાવી ને શેકી લેવી એકદમ ધીમા તાપે આછી ગુલાબી થાય ત્યાં સુધી શેકવી
- 4
હવે ઠંડુ થાય એટલે મિક્સરમાં કરકરો ભૂકો કરી લેવો હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો તેમાં ગોળ મિક્સ કરો હવે બધુ ગોળ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી અને ભૂકામાં મિક્સ કરો
- 5
હવે તેમાં કાજુ અને બદામની કતરણ ઇલાયચી અને જાયફળ પાઉડર બધું મિક્સ કરી અને લાડુ વાળી લેવા ઉપરથી ડ્રાય ફ્રુટ ડેકોરેશન કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCR - ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ.. આ તહેવાર મૂળરૂપે મહારાષ્ટ્ર માં ઉજવાય છે પણ ઘણા સમય થી આખા ભારત અને વિદેશમાં પણ આ તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે.. આજથી શરૂ થતાં ગણેશોત્સવ નિમિતે પ્રસાદ માં આ લાડુ ધર્યા છે.. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻🙏🏻 Mauli Mankad -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચોથ એ ગણપતિદાદાને ભાખરી ના લાડુ ખૂબ જ પ્રિય છે Minakshi Mandaliya -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
આજે ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવ્યા છે #GCR Kapila Prajapati -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR🙏ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયા 🙏 Sejal Kotecha -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ