ધુધરા(Ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઇ માં ધી મૂકી રવો સેકી લો. પછી રવો સેકાઈ જાઈ એટલે ઠંડુ પાડી, દળેલી ખાંડ નાંખો. બરાબર મિક્સ કરીને ઇલાયચી પાઉડર નાખો.
- 2
ધંઉ નો લોટ અને મેંદો મીક્સ કરી પૂરી નો લોટ બાંધો.નાની નાની પૂરી વણી લો.તેમાં રવો નો સાજો ભરી ધુધરા બનાવો.
- 3
હવે ચોખ્ખા ધી માં ધીમા તાપે તળી લો. ગુલાબી રંગ ના થાઇ એટલે બહાર કાઢી લેવું. ધુધરા તૈયાર ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
ધુધરા (Ghughra Recipe In Gujarati)
#HRહોળી મા ઘણા લોકો ધૂઘરા બનાવે છે મેં તે બનાવ્યા પણ રવા ના દિવાળી જેવા Bina Talati -
-
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14035574
ટિપ્પણીઓ (6)