શક્કરપારા (shakkar para recipe in Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
શક્કરપારા (shakkar para recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટને ચાળીને તેમાં બધા મસાલા કરો. પછી તેમાં મુઠ્ઠી વળે તેટલું મોણ નાખો. પછી બરાબર લોટ મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો. લોટને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે તેમાંથી લૂઆ બનાવીને મોટી રોટલી જેવું બનાવી લેવું. બહુ જાડી પણ નહીં એ બહુ પતલી પણ નહીં તેવી રોટલી વણી છરીથી કટ કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો. તૈયાર છે શક્કરપારા.
Similar Recipes
-
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
તીખા શક્કરપારા (Tikha shakrpara recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad તીખા શક્કરપારા સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવતી એક વાનગી છે. મેં આજે આ શક્કરપારા મેંદા ના ઉપયોગ વગર માત્ર ઘઉંના લોટ માંથી જ બનાવ્યા છે. આ શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી, નમકીન અને ટેસ્ટી બને છે. આ શક્કરપારા બનાવવા ખુબ જ સહેલા છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. નાસ્તા સમયે કે બાળકોના લંચ બોક્સમાં પણ આ શક્કરપારા વાપરી શકાય છે. તહેવારના સમયે પણ અગાઉથી નાસ્તામાં આ શક્કરપારા બનાવી લાંબા સમય સુધી સારી રીતે સાચવી શકાય છે. Asmita Rupani -
સ્પાઇસી શક્કરપારા
#goldenapron3#week12#pepperહેલો ,ફ્રેન્ડ્સ નમકીન શક્કરપારા તો બધા બનાવતા હોય છે. પણ આજે મેં સ્પાઇસી શક્કરપારા બનાવ્યા છે. બ્લેક પેપર અને બીજા મસાલા નો યુઝ કર્યો છે. આ રેસીપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)
#કુકબુક #દિવાળી#દિવાળી હોય એટલે શક્કરપારા તો બને જ બધાના ફેવરિટ Kalpana Mavani -
કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)
#GA4 #Week12મેં નાસ્તામાં મસાલા ખાખરા બનાવ્યા છે. ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EBWeek-16#શ્રાવણ#ડ્રાયનાસ્તા ushma prakash mevada -
ચીઝી શક્કરપારા
#EB#week16#cookpadindia#cookpadgujarati#shakkarparaમીઠા, ખારા કે મસાલા વાળા એમ અલગ-અલગ સ્વાદના શક્કરપારા બનાવી શકાય. તેમજ શક્કરપારા ને પ્રવાસમાં, બાળકોને નાસ્તામાં તેમજ ચા - કોફી સાથે સર્વ કરી શકાય. Ranjan Kacha -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati# Week8# FFC8 : તીખા શકકરપારાઆજે મેં ખસ્તા તીખા શકકરપારા બનાવ્યા જે નાસ્તામાં ચા સાથે અથવા કોફી સાથે સરસ લાગે છે. Sonal Modha -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
શક્કરપારા (Shkkarpara Recipe In Gujarati)
#ff3#childhood#EB#week16#jain#frestivalspecial આ શક્કરપારા તીખાં છે , જે તમે ક્યાંય ફરવા જાઓ તો પણ સાથે લઈ શકાય,દિવાળી ,રાંધણ છઠ્ઠ માં પણ બનાવી ને બીજા દિવસ ખાવા બનાવી એ ચાલે,છોકરા ને નાસ્તા ના ડબ્બા માટે પણ બનાવી શકાય. મને મારી મમ્મી અમે નાના હતા તો પૂરી ને બદલે આવા શક્કરપારા જ બનાવે એ હું કટ કરાવું. તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.અને આ શક્કરપારા ઘર માં હાજર હોય એવી વસ્તુ થી ઝટપટ બની જાય છે. सोनल जयेश सुथार -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#શક્કરપારાશક્કરપારા ખાસ કરીને નાના બાળકોની પ્રિય વસ્તુ છે લંચ બોક્સમાં નાસ્તામાં કે એમજ કંઈ ખાવાનું મન થાય તોશક્કરપારા સકરપારા ખૂબ જ સારી રીતે ખાઈ શકાય છે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ સરસ છે Varsha Karia I M Crazy About Cooking -
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
-
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
મેથીપારા નોવેલ વેરાઇટી છે શક્કરપારા ની જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે. ટેસ્ટી અને કરારા આ મેથીપારા ચ્હા સાથે સર્વ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.#FFC8 Bina Samir Telivala -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ગરમાગરમ મસાલા પૂરી અને ચા ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
વનવા (Vanva Recipe In Gujarati)
#GA4#Week24વનવા એક વિસરાતી જતી વાનગી છે. બાજરી અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે .વનવા ગરમ તેમજ ઠંડા સરસ લાગે છે અને તેને બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે .એને સવારના નાસ્તામાં તેમજ ડિનરમાં લઈ શકાય છે. Unnati Desai -
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
શક્કરપારા(Shakkarpara recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2ઘઉં ના લોટ માંથી બનાવેલા શક્કરપારા મોટા,નાના અને બાળકો માટે પૌસ્ટિક નાસ્તો છે.જેમાં ઘર ના મસાલા અને તેલ વાપરવામાં આવેલ છે. Jagruti Jhobalia -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438589
ટિપ્પણીઓ (7)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊