ઘુઘરા(Ghughra Recipe in Gujarati)

આજે મે પડ વાળા મીઠા ઘુઘરા બનાવ્યા છે.આમા ખારી, પફ જેમ પડ હોય છે... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે... ઘવ મેંદો ને રવો મિક્સ હોવા થી હેલ્થ માટે ફાયદાકારક......😊😋
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
આજે મે પડ વાળા મીઠા ઘુઘરા બનાવ્યા છે.આમા ખારી, પફ જેમ પડ હોય છે... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે... ઘવ મેંદો ને રવો મિક્સ હોવા થી હેલ્થ માટે ફાયદાકારક......😊😋
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ૩ લોટ ભેગા કરી તેમાં ચપટી મીઠું અને ઘી નું મોળ નાખી લોટ બાંધવો થોડો કડક લોટ બાંધવો..૧૦,૧૫ મિનીટ સુધી રાખી દો..
- 2
ત્યાર બાદ સ્લારી તૈયાર કરી લો... કોર્ન ફ્લોર ને ચોખા ના લોટ મા ઘી નાખી હલાવી લેવું...
- 3
ત્યાર બાદ,૨ ચમચી ઘી મૂકી ડ્રાય ફ્રૂટ શેકી લો... તેજ ઘી મા રવો પણ સેકી લો... ટોપરા નું ખમણ પણ શેકી લેવી
- 4
ત્યાર બાદ એક બાઉલ માં બધું કાઢી નાખો પછી તેમાં ૨ ચમચા દળેલી સાકર એલાયચી પાઉડર જાયફળ પાઉડર બધું નાખી હલાવી મિક્સ કરવું. ડ્રાય ફ્રૂટ ને અધકચરું ખાંડી ને નાખવું.
- 5
ત્યાર બાદ લોટ ને મસળી લો..ત્યાર બાદ તેના ૩ ભાગ કરી લો.
- 6
ત્યાર બાદ ૩ રોટલી વણી લો... પછી તેના પર તૈયાર કરેલી સલરી લગાવી તેનાપર બીજી રોટલી મૂકો... તેના પર પણ સ્લેરી લગાવો છેલે ૩ જી રોટલી મૂકો તેના પર પણ સ્લેરિ લગાવી રોલ વાળી લો..
- 7
ટાઈટ રોલ વાળી....તેના લુવા પાડી લો
- 8
પછી લુવા ને દબાવી પૂરી વણી લો.. તેના ઉપર તૈયાર કરેલું પૂરણ મૂકી કિનારી ઉપર પાણી લગાવી લો... પછી વાળી ને ફોક થી પેક કરી લો... અથવા કાંગરી ફાવે તો તે કરી લો...
- 9
ત્યાર બાદ તૈયાર કરેલા ઘુઘરા ને midiyam તાપે તળી લેવા...
- 10
તૈયાર છે ગરમા ગરમ પડ વાળા ઘુઘરા..... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
માવા ના ઘુઘરા (Mava Ghooghra Recipe In Gujarati)
#DFT#માવાના ઘુઘરામારા મમ્મી આં ઘુઘરા બહુ સરસ બનાવે છે તો તેની પાસે રેસિપી જાણી મે આજે બનાવ્યા છે તો શેર કરું છું..... મારા મમ્મી ના ફેવરિટ છે. ....😊😋🤗Happy diwali 🌟🌟💥💥 Pina Mandaliya -
ઘુઘરા (Ghughra recipe in Gujarati)
ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા
#ઇબુક#Day25ટ્રેડિશનલ દિવાળી ની મિઠાઈ.. ઘુઘરાવગર રવો, વગર માવો.. ફક્ત મિક્સ ડ્રાયફ્રુટ સાથે એરફ્રાયર માં બેક્ડ કરેલા પંરપરાગત દિવાળીની મિઠાઈ.. ની હેલ્ધી વાનગી... એરફ્રાઇડ ડ્રાયફ્રુટ ઘુઘરા.(બેક્ડ). Jasmin Motta _ #BeingMotta -
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
મકાઈ ના ઘૂઘરા🌽(Corn Ghughra Recipe In Gujarati)
#વીકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમ#માઇઇબુકઆપણે કચોરી કે ઘુઘરા માં વટાણા નું કે તુવેર નું સ્ટફિંગ ભરી ને તો ખાઇએ જ છે પણ આજે મે અહી મકાઈ નું સ્ટફિંગ કરી ને એને મકાઈ નાં લોટ નાં પડ માં જ ભરી ને ફ્રાય કર્યું છે જે ખૂબ ક્રિસ્પી સરસ બન્યા છે. Kunti Naik -
તીખા ઘુઘરા(Tikha Ghughra Recipe In Gujarati)
પલકજી એ શીખવેલ ઝુમ પર લાઈવ , એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા Avani Suba -
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
#DTRઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
ડ્રાયફ્રૂટ ઘુઘરા(Dryfruit Ghughra Recipe in Gujarati)
#દીવાળીમે પહેલી વાર બનાવ્યા, બહુ જ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે.Happy diwali 💐🙏 Avani Suba -
ઘુઘરા
#GujaratiSwad #RKS#આજે મેં હોળી ના તહેવાર માટે રંગ બિરંગી ઘુઘરા બનાવ્યા છે. તમને પણ પસંદ આવશે. Dipika Bhalla -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ સ્વીટ#Goldan apron 4.Week 9#maida#friedઘુઘરા દિવાળી હોળી જેવા ત્યૌહારો ની પરમ્પરાગત મિઠાઈ છે. ઘુઘરા ને બીજા રાજયો મા ગુઝિયા ના નામ થી ઓળખે છે મૈદા,ઘંઉ ના લોટ ,મા માવા ( ખોવા) ,રવો ,કોપરા અને ડ્રાય ફુટ ની સ્ટફીગ કરી ને બનાવવા મા આવે છે. દરેક ભારતીય ઘરો મા ડ્રાય સ્વીટ તરીકે બને છે ,બનાવી ને સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
ફાડા લાપશી (ઓરમુ) (Fada Lapsi Recipe In Gujarati)
અત્યારે પરસોતમ મહિનો ચાલે છે તો રોજ પ્રસાદ માટે કંઇ ને કંઇ બનવું તો આજે મે ફાડા લાપસી બનાવી... બહુ જૂની વિસરાઈ લ વાનગી છે.. પેલા તો મહેમાન આવે તો સ્વીટ મા ઘરમાંથી જ બનવા નું હોય...મે આજે ગોળ વાલી ફાડા લાપસી બનાવી છે. કોઇ પણ ખાઈ શકે...છે ગોળ હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
બદામ નાં ઘુઘરા (badam na ghughra recipe in Gujarati)
#DFT દિવાળી હોય અને ઘુઘરા ન હોય તેવું ન બને.જેને અહીં બદામ અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે સ્વાદ માં ખૂબ જ અલગ બન્યાં છે. Bina Mithani -
-
શકકરપારા(Sakkarpara Recipe in Gujarati)
#GA4#Week9 મેંદો ને ઘવ ના લોટ ના સકરાપરા ઘી નું મોળ નાખી ને બનાવ્યા છે... એકદમ ક્રિસ્પી થાય છે..Hina Doshi
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#Mainda ઘુઘરા દિવાળીમાં ખાસ કરીને બનાવવામાં આવતા હોય છે. Miti Mankad -
સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરાPreeti Mehta
-
સાતપડી (Satpadi Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ ટેસ્ટી અને ખારી અને બેકરી આઈટમ ને ભુલાવી દે એવી ક્રિસ્પી બને છે Varsha Vithlani -
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદિવાળીમાં બધાના ઘરે ઘુઘરા બનતા હોય છે જે મેં પણ બનાવ્યા ઘૂઘરાના કરીએ તો એમ લાગે કે જાણે દિવાળી આવી જ નથી Dhruti Raval -
જામનગરી ઘુઘરા (Jamnagari Ghughra Recipe In Gujarati)
જામનગર ની પ્રખ્યાત વાનગી છે,જે ઘઉં, મેંદો અને રવા માંથી બનતી ટેસ્ટી વાનગી છે જે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Stuti Vaishnav -
હેલ્ધી બેક્ડ વેજીટેબલ ઘુઘરા
#૨૦૧૯મે આ વાનગી માં નવું કર્યું છે તળ્યા નથી બેક કરી ને ક્રિસ્પી બનાવ્યા છે સ્વાદિષ્ટ લાગે છે. Nutan Jikaria -
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Palak Sheth -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (2)