રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ લઇ તેને ચાળી લો. પછી તેમાં જીરું અને મીઠું ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. દસ મિનિટ રાખી દો. પછી એક લુવો લઇ તેમાંથી રોટલી વણો.
- 2
પછી તેમાં ચીઝ ખમણી લો. પછી તેની પોટલી વાળી વણી લો.
- 3
એક તવી ગરમ મૂકી તેમાં તેલ વડે પરોઠા ફ્રાય કરી લો. પછી એક પ્લેટમાં કાઢી લો. તેની ઉપર ચીઝ ખમણી લો. તો તૈયાર છે ચીઝ પરોઠા. સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
સ્ટફ્ડ ચીઝ બટર પરાઠા (Stuffed Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#stuffed chesse butter paratha Aarti Lal -
-
-
-
-
-
ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો. Mauli Mankad -
-
-
-
-
-
-
ગોબી ચીઝ પરાઠા(Gobhi cheese paratha recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cheeseઆ પરાઠા મારા ફેવરિટ પરાઠા છે.. સીઝનમાં ફ્લાવર આવે ત્યારે એમાં ચીઝ નાખી નેં આ પરોઠાં ખાવા ની ખુબ મજા આવી જાય.. બાળકો ઘણી વખત ફ્લાવર ખાતાં હોતાં નથી એટલે આ રીતે પરોઠાં બનાવીને તો એમનાં મનપસંદ પીઝા ભુલી જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14087182
ટિપ્પણીઓ