ચીઝ મસાલા પરાઠા (Cheese Masala Paratha Recipe In Gujarati)

Shital Jataniya @shital10
ચીઝ મસાલા પરાઠા (Cheese Masala Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ડુંગળી ને મરચાં સમારી લેવા મારી પાસે જીંજર ગાર્લિક પેસ્ટ છે એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે નહી તો આદુ લસણ ની પેસ્ટ નાખવી ને ઘઉં ના લોટ માં મીઠુ ને તેલ દહીં નાંખી મીડિયમ લોટ બાંધવો
- 2
પછી બટેકા બાફી તેને મેસ કરી બધા મસાલા કરવા
- 3
પછી પરોઠું વની તેમાં મસાલો ભરી ચીઝ ખમણી ને નાંખી પેક કરીને બેય બાજુ મીડિયમ આંચ પર સેકવા
- 4
આ રીતે રેડી થઈ ગયા આપના ચીઝ મસાલા પરાઠા પછી તેને આચાર ને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ.ચીઝ પરાઠા(Mix Veg.Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#recipi2 Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in Gujarati)
#GA4#Week17#Cheese#Post2🧀 નું નામ આવતા જ બધા 🍕 બનાવે પણ હું રહી દેશી લવર અને હેલ્થ કોન્શિયસ એટલે મેં બનાવ્યા ચીઝ કોબી પરાઠા 😁 પિત્ઝા કે પરાઠા માંથી મારી પસંદ છે પરાઠા 🙈😊 Bansi Thaker -
-
-
-
ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
#GA4#week17#cheese Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
સ્ટફ્ડ ચીઝ બટર પરાઠા (Stuffed Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#stuffed chesse butter paratha Aarti Lal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373394
ટિપ્પણીઓ (12)