ચીઝ પરાઠા ::: (Cheese Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટનો રોટલી જેવો લોટ બાંધી તૈયાર કરવો, ચીઝ ને છીણીને બધા મસાલા ઉમેરી મિક્સ કરી બાજુમાં રાખવો, હવે લોટ ને મસળી મોટો લૂઓ કરી મોટી રોટલી વણી વચ્ચે એક ચીઝ ની સ્લાઈસ મૂકી,
- 2
તેના પર ચીઝ નો તૈયાર કરેલો મસાલો મૂકી રોટલીને આજુબાજુ થી કવર કરી,
- 3
ફરી પરોઠુ વણી,શેકી લેવુ.
- 4
ચીઝ પરોઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14359148
ટિપ્પણીઓ (2)