રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોમેટો ધોઈ ને સ્ટીમ કરવા આખા
- 2
પછી એને સ્ટ્રિમ કરવા બઘી સાઇડ થી
- 3
સ્ટીમ કરવા પ્રોપર ધીમા ગેસ પર
- 4
પછી ઠંડા થાય એટલે એની સ્કિન પીલ કરી લેવી અને મીક્ષી મા એકદમ
- 5
પેસ્ટ તૈયાર થઇ ગયા પછી એક પેન મા બટર મૂકવું
- 6
બટર મા જીરું અને લવિંગ તજ તમાલ પાત્ર ઉમેરી શોતે કરવું પછી ગાર્લિક ચોપ ઉમેરી શોતે કરવું પછી મસાલો ઉમેરવો ખાંડ મીઠુ મારી પાઉડર ચીલી પાઉડર બધું ફરી બધું પ્રોપર મિક્સ કરવું
- 7
પછી ટોમેટો પ્યુરી ઉમેરી મિક્સ કરવું અને પછી પાણી ઉમેરી પકવું પછી વચ્ચે સ્ટર કરતા રહેવું
- 8
તૈયાર બાદ મીક્ષીમાં થોડું પાણી કોન ફ્લોઉર ઉમેરી બ્લૅન્ડ કરવું અને પછી એ સૂપ મા ઉમેરવું એને 5 મિનિટ ઢાંકી ને પકવું
- 9
અહીં તમારો સૂપ રેડી છે ઉપર ક્રીમ ઉમેરી મિન્ટ લેઅવસ થી ગાર્નિશ કરી સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પિનેચ ટોમેટો સૂપ(Spinach tomato soup recipe in gujarati)
#GA4#Week10😋વિન્ટર સ્પેશ્યલ હેલ્થી સૂપ 👌😋 Hetal Shah -
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)
#GA4#Week10વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌 Hetal Shah -
-
-
-
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
ટોમેટો સૂપ પીવા નાં અનેક ફાયદાઓ છે.કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે.હાર્ટ નાં પ્રોબ્લેમ થઈ બચી શકાય છે.તેમાં વિટામીન k અને કેલ્શિયમ હોય છે.જેનાથી હાડકા મજબૂત બને છે. Bina Mithani -
કુરકુરે અવધી ચીજ બાઈટસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમ મારી આ રેસીપી બાળકોને તો ખૂબ જ ભાવે એવી છે કારણકે મેં આમાં બાળકોના મનપસંદ કુરકુરે અને ચીઝ લીધા છે અને જે આપણા વડીલો ને ખીચડી ભાવે છે એ ખીચડી ને આમાં એડ કરેલી છે તેથી આ તદ્દન અલગ પ્રકારની રેસિપી બનાવી છે. આપણે આપણા સ્ટાર્ટર માં ભી વાપરી શકય છે. કોઈ ગરમ ગરમ સૂપએન્ડ આ સ્ટાર્ટર ખૂબ જ મજા આવી જાય. Ekta Rangam Modi -
-
-
કોલીફ્લાવર કોઈન પીઝા
#ખુશ્બુગુજરાતકી#અંતિમ દોસ્તો મેં આજે બનાવ્યું છે. એ કોલીફ્લાવર ના પીઝા. આ બેઇઝ કોલીફ્લાવર થી બનાયો છે. પીઝાનો બેઝ એકલા મેંદા થી બનતો હોય છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તો આજે મેં વિચાર્યું લાવો ને હું વેજીટેબલ નો ઉપયોગ કરીને વેજીટેબલ બેઇઝ નો જ બનાવીને અને તેની ઉપર સોસ વેજીટેબલ જ નાખીને બાળકો માટે પીઝા રેડી કરું તો કેવું રહેશે દોસ્તો? પીઝા બેઝ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. જે બહુ જ અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે Ekta Rangam Modi -
-
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે. Vaishnavi Prajapati -
-
વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી(Veg handi masala dal khichdi recipe in Gujarati)
# વેજિટેબલ હાંડી મસાલા દાલ ખીચડી @માઈ રેસિપી નંબર 44 Hetal Shah -
-
-
-
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
-
-
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે. Ruchi Kothari -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14104534
ટિપ્પણીઓ