વડાપાવ(Vadapav recipe in gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની.

વડાપાવ(Vadapav recipe in gujarati)

વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વડા માટે
  2. બાફેલા બટેટા
  3. ૨ચમચી અદૃક મરચા લહસુન પેસ્ટ
  4. ૫-૬પાન લીમડા ના
  5. ૩ચમચી કોથમીર સુધારેલી
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. ૧ચમચી જીરુ
  8. ૧ચમચી રાઈ
  9. 1/2 ચમચી હળદર
  10. ૧/૨ચમચી આમચુર પાઉડર
  11. ૨ચમચી તેલ
  12. પાવ
  13. વડા ના પડ માટે
  14. ૧કપ ચણા નો લોટ
  15. ૧/૨ચમચી અજમો
  16. 1/2ચમચી મીઠુ
  17. પાની ઘોળ બનાવા માટે
  18. ચટણી માટે
  19. ૫-૬લાલ સુખા મરચા
  20. ૧/૨વાટકી સિંગદાણા
  21. ૫-૬ કળી લસણ ની
  22. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટા ને મૅશ કરી લ્યો.મિક્સર મા અદૃક,મરચા,લસુન ની પેસ્ટ મિક્સ કરી લ્યો.

  2. 2

    લોયા મા તેલ ગરમ મુકો પછી રાઈ,જિરુ,લિમડો નાખી મિક્સ કરો.અદૃક મરચા ની પેસ્ટ, મૅશ કરેલા બટેટા,મીઠુ નાખીને ૫ મિનીટ સુધી ગૅસ ઉપર ગરમ થવા દ્યો.મિક્સ કરી પુરન ઠંડુ થવા દ્યો.

  3. 3

    પુરન થંડુ થૈ જાય પછી બૉલ્સ બનાવી લ્યો.

  4. 4

    ગૅસ ઉપર વડા તળવા માટે તેલ ગરમ કરવા મુકો. બાઉલ મા ચણા નો લોટ,અજમો,મીઠુ,પાની નાખી ઘોળ બનાવો.

  5. 5

    વડા ને ચણા ના લોટ ના ઘોળમા મિક્સ કરી ગરમ તેલમા ૫ મિનીટ સુધી મિડીયમ ફ્લેમ મા તળી લ્યો.

  6. 6

    વડાપાવ ના ચટણી માટે મિક્સર બાઉલ મા લાલ સુખા મરચા,લસણ,સિગદાના,મીઠુ નાખી મિક્સર મા વાટી લ્યો.

  7. 7

    પાવ ને લોઢી ઉપર સેકી ચટણી છાંટી વડુ પાવમાઁ મુકી ગરમ ગરમ એન્જૉય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

Similar Recipes