(બ્રાઉની)(Brownie Recipe in Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694

#GA4
#week16
#Brownie (બ્રાઉની)

(બ્રાઉની)(Brownie Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week16
#Brownie (બ્રાઉની)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2લોકો
  1. 1 કપમેંદો
  2. 1 કપખાંડ
  3. 100 ગ્રામબટર
  4. 1એન્ડ હાલ્ફ કપ પાણી
  5. 1 ટેબલ સ્પૂનબેકિંગ સોડા
  6. 1 ટેબલ સ્પૂનબેકિંગ પાઉડર
  7. 2 સ્પૂનમિલ્ક પાઉડર
  8. 2 સ્પૂનકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌથી પેહલા મેંદો પાણી અને બટર લો.અને તેને એક વાસણ મા મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં બેકિંગસોડા,બેકિંગ પાઉડર, મિલ્ક પાઉડર અને કોકો પાઉડર એડ કરો.

  3. 3

    હવે સરખું બીટ કરી મિશ્રણ રેડી કરી લો. અને હવે એક ટીન ના કન્ટેનર મા તૈયાર કરેલ મિશ્રણ ને એડ કરી અને 180ડિગ્રી મા 30મિનિટ માટે એડ કરો.

  4. 4

    તો હવે રેડી છે બ્રાઉની તેમાં ચોકોલેટ સીરપ તેમજ ચોકોલેટ સાથે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

Similar Recipes