રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરને 10 કલાક પલાળીને રાખો પછી તેને કુકરમાં છ સીટી વગાડી ને બાફી લો તેમાં મીઠું 1 ચમચી નાખવું કાંદા લસણ અને આદુને ક્રશ કરી લો પછી એક પેનમાં પારથી છ ચમચી તેલ ગરમ કરવા મુકો તેમાં કાંદા લસણ અને આદુની પેસ્ટ ઉમેરો
- 2
પછી તેમાં તેલ છૂટું પડે એટલે ટામેટાની પેસ્ટ ઉમેરો અને ફરી વખત સાંતળો હવે તેમાં બધા મસાલા કરો અને લીલુ લસણ તથા લીલા ધાણા ઉમેરો બરાબર સાંતળો પછી તેમાં બાફેલી તુવેરને ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો ઉપરથી લીલા ધાણાથી સજાવો આમાં તેલ અને મરચું આપણા સ્વાદ મુજબ વધઘટ કરી શકાય છે મેં મીડીયમ સ્વાદનું બનાવેલું છે જે હેલ્થ માટે સારું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
તુવેર ના ટોઠા(Tuvar na thotha recipe in gujarati)
#Mw2#Tuvar na totha(તુવેર ના ટોઠા) Sheetal Chovatiya -
-
તુવેર ના ટોઠા(Tuver thotha recipe in Gujarati)
#GA4#week13#Tuvarઠંડી ની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાત ના ફેમસ એવા તુવેર ના ટોઠા બનાવિયા છે. Shruti Hinsu Chaniyara -
બ્રેડ ટોઠા
#goldenapron3#વિક 3#ઇબુક૧ હેલ્લો.. ફ્રેન્ડ્સ આજે હું અમદાવાદ ની પ્રખ્યાત એવી ટોઠા બ્રેડ ની રેસીપી ને શેર કરું છું. આ ડિશ શિયાળા માં ખાસ બનાવાય છે. અને આમ એમાં લીલું લસણ,અને લીલા કાંદા,ને નાખીને ને બનાવામાં આવે છે. અને આ મસાલેદાર,ચટાકેદાર ટોઠા ને બ્રેડ સાથે સર્વ કરે છે. Krishna Kholiya -
-
ટોઠા(Thotha Recipe in Gujarati)
# શિયાળામાં લીલી તુવેર આવે છે.હાલમા લીલી તુવેર ખૂબ સારી આવે છે.ટોઠા સૂકી તૂવેરના બંને છે, પરંતુ લીલી તુવેર ના ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ, મસાલેદાર અને પોષિટક લાગે છે.#MW2 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23કઢાઈ પનીર અંગારા આ રેસિપીમાં smokey ફ્લેવર આવે છે તેમાં ધુંગર કરવામાં આવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
-
-
ટોઠા / સૂકી તુવેર (Totha / Suki tuver recipe in Gujarati)
ટોઠા અથવા સુકી તુવેર મધ્ય ગુજરાતમાં બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે રોટલા અથવા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. પરંતુ હું હંમેશા એને ખીચડી સાથે બનાવું છું અને ખીચડી સાથે ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ સરળતાથી બની જતી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાકભાજીની અવેજી માં આસાનીથી બની શકે છે.#TT2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
તુવેર ના ટોઠા
#RecipeRefashion#પ્રેઝન્ટેશન#માસ્ટરશેફ ચેલેન્જ વીક 3આ ગુજરાતી #પરંપરાગત વાનગી કહી શકાય.થોડું Rustic look આપી ને પીરસ્યું છે. તુવેર ના #ટોઠા મહેસાણાની ખાસ વાનગી છે. આમ તો ગુજરાત ના વિવિધ પ્રાંત માં પીરસવા માં આવે. દક્ષિણ ગુજરાત માં તેને બાકરા કહેવાય છે. તેને બ્રેડ સાથે ખાવાની મજા આવે છે. સાથે છાશ પાપડ તો ખરાજ...આને તમે શિયાળા માં તીખું તમતમતું પીરસો તો મજા જ મજા. Daxita Shah -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
-
-
-
ટોઠા(Thotha Recipe in Gujarati)
#MW2આ રેસીપી મહેસાણા ની પ્રખ્યાત છે જે શિયાળામાં બનાવવા મા આવે છે જેમાં લીલુ લસણ ડુંગળી ટામેટાં થી ભરપૂર હોય છે તે જમવા મા મજા આવે છે Bhagyashreeba M Gohil -
-
મહેસાણા સ્પેશિયલ સ્પાઇસી ટોઠા (Mahesana Special Spicy Totha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171431
ટિપ્પણીઓ