તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે‌ એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.
#GA4
#WEEK24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ સુકી તુવેર
  2. ૧ કપસમારેલી ડુંગળી
  3. ૧ કપસમારેલું સુકુ લસણ
  4. ૧૫૦ ગ્રામ લીલું લસણ સમારેલું
  5. ૫-૬ ચમચા સીંગતેલ
  6. ટામેટા સમારેલા
  7. તમાલપત્ર
  8. 1/2ચમચી હિંગ
  9. 1/2ચમચી હળદર
  10. દોડ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. ૨-૩ ચમચી કિચન કિંગ અથવા ગ્રેવી મસાલો
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સુકી તુવેર ને સાત થી‌ આઠ કલાક માટે પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ તેને પાંચથી છ સીટી મારી કૂકરમાં બાફી લેવી.

  2. 2
  3. 3

    આ મિશ્રણને તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર સાંતળી લો અને પછી બાફેલી સુકી તુવેર ઉમેરો. બેથી ત્રણ ચમચી બાફેલી તુવેર ને ક્રશ કરીને ગ્રેવીમાં ઉમેરો તો ગ્રેવી સારી બનશે. તૈયાર છે તુવેર ના ટોઠા જેને તમે બ્રેડ સાથે રોટલા સાથે સર્વ કરી શકો છો ઉપરથી સેવ ઉમેરીને ખાવાથી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes