પાઇનએપલ યોગર્ટ (Pineapple Yogurt Recipe in Gujarati)

Riddhi
Riddhi @cook_27144028

પાઇનએપલ યોગર્ટ (Pineapple Yogurt Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો
  1. 1 કપહંગ કડ
  2. 1/2 કપફ્રેશ પાઇનએપલ પલ્પ
  3. 1/2 કપકંડેનસડ મીલ્ક

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    દહીં ને એક કપડાં મા લઇ ટાંગી દો થોડી વાર રેવા દો એટલે પાણી નીકળી જાઇ

  2. 2

    પાઇનએપલ ને સમારી તેને ગ્રાઇંડ કરી પલ્પ બનાવી લો

  3. 3

    એક બાઉલમાં ત્રણે વસ્તુ મીકસ કરી લો

  4. 4

    અને એકદમ હલાવી મીકસ કરી લો પછી મીશ્રણ ને ટી કપ મા કાઢી આઇસ્ક્રીમ સ્ટીક લગાવી સેટ કરવા મુકી દો

  5. 5

    સેટ થઇ જાય એટલે અનમોલડ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi
Riddhi @cook_27144028
પર

ટિપ્પણીઓ

Similar Recipes