શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)

Namrata Bhimani
Namrata Bhimani @cook_27634907

શીંગ ની ચીકી
#GA4
#week12
શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..

શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

શીંગ ની ચીકી
#GA4
#week12
શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપશીંગદાણા
  2. 1 કપગોળ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શીંગદાણા ને ધીમા ગેસ પર શેકી લો.

  2. 2

    શેકેલા સીંગદાણા ઠંડા થાય પછી ફોતરા કાઢી સહેજ કૃશ કરી લો.

  3. 3

    ગોળ ની પાઇ કરી લો જેમાં પાણી અને ઘી ઉમેરવું.

  4. 4

    ગોળ ની પાઇ થઈ જાય પછી તેમાં શીંગદાણા ઉમેરી મિક્સ કરવું.

  5. 5

    ગરમ ગરમ મિશ્રણ ને ઘી થી ગ્રિસ કરેલ થાળી પર પાથરી લેવું.

  6. 6

    પિઝા ક્ટર થી પીસ કટ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Bhimani
Namrata Bhimani @cook_27634907
પર

Similar Recipes