મેંગો યોગર્ટ પારફેટ (mango yogurt parfait recipe in gujarati)

Hetal Vithlani @Hetal_pv31
હેલ્દી એન્ડ યમ્મી desert
#goldenapron3 puzzles world-mango
મેંગો યોગર્ટ પારફેટ (mango yogurt parfait recipe in gujarati)
હેલ્દી એન્ડ યમ્મી desert
#goldenapron3 puzzles world-mango
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દહીં મલાઈ દળેલી ખાંડ મિક્સ કરો.ચોપ ડ્રાયફ્રુટ માં એક ચમચી મધ મિક્સ કરો. મેંગો નેધોઈ છાલ ઉતારી ચોપ કરી તૈયાર કરો.
- 2
હવે એક ગ્લાસમાં નીચે દહીં મલાઈ નું લેયર એની ઉપર મેંગો નું લેયર એની ઉપર ડ્રાય ફ્રુટ નું લેયર કરો. રીપીટ કરો.ઊપર થી મેંગો અને ફુદીના ના પાન મૂકી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
સ્ટફ્ડ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_19#goldenapron3#week24#સ્ટફ્ડ_મેન્ગો_કુલ્ફી ( Stuffed Mango Kulfi Recipe in Gujarati )#Season_Ending_Mango Daxa Parmar -
-
મેંગો & ડ્રાયફુ્ટ ડિલાઈટ [Mango & Dryfruit Delight Recipe in Gujarati)
#goldenapron3#week17#Mango#મોમ Nehal Gokani Dhruna -
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
-
-
-
રો & રાઈપ મેંન્ગો લસ્સી (Raw Ripe Mango Lassi Recipe In Gujarati)
Summer special#Mango Maniya Ashlesha Vora -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha -
-
ચોકલેટી મેંગો મસ્તાની (Chocolatey Mango Mastani Recipe In Gujarati)
#SRJથોડું variation કર્યું..કેરી નો રસ બહુ ખાધો અને એકસરખો ટેસ્ટ કરીનેધરાઈ ગયા..તો મને થયું કે મેંગો મસ્તાની જ બનાવુંપણ ચોકલેટી ટેસ્ટ સાથે, એટલે કે ચોકલેટ ચિપ આઈસ્ક્રીમ યુઝ કરીને..અને ટેસ્ટ એટલો યમ્મી થયો કે વાહ વાહ !! ...😋😍🥰 Sangita Vyas -
મેંગો યોગર્ટ સ્મુધી (mango yogurt smoothie recipe in gujarati)
#કૈરી#goldenapron3Week19આ ઈન્ડિયામાં પોપ્યુલર ડ્રીંક છે. દહીં ને કેરી હોવાથી હેલ્ધી છે. ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાંખી ને લઈ શકે છે. આ બહાર મલે છે તેવી જ બને છે. Vatsala Desai -
-
ડ્રાયફ્રુટ મેંગો લસ્સી (Dryfruit Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week 17 Komal Batavia -
-
-
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
મેંગો કસ્ટર્ડ થ્રી લેયર(Mango custard 3 layer recipe in Gujarati)
#goldenapron3Week-17#mango Ravina Kotak -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497441
ટિપ્પણીઓ (2)