મેયો બારબેક્યુસ (Mayo Barbeques Recipe in Gujarati)

Ankita Pandit
Ankita Pandit @cook_26231170
Ahmedabad

મેયો બારબેક્યુસ (Mayo Barbeques Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૪ વ્યક્તિ
  1. 6પોટેટો ના ટુકડા હાલ્ફ બોઇલ
  2. 200 ગ્રામપનીર ના ટુકડા
  3. 1/4 કપતંદૂરી માયોનીસ
  4. 1/4 કપકેપ્સિકમ ના ટુકડા
  5. 1/4 કપકોથમીર અને ફુદીના ઝીણા સમારેલા મિકસ
  6. 2 tspઓલિવ ઓઈલ
  7. 2 tspચીલી સોસ
  8. 2 tspશેઝવાન સોસ
  9. 1 tspમરી પાઉડર
  10. 1 tspસોયા સોસ
  11. 1 tspવિનેગર
  12. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    એક બોલ માં બધા જ ઇન્ગ્રેડીન્ટ્સ લઈ લો

  2. 2

    અને એને સરખું મિક્સ કરી દોઢ કલાક સુધી મેરીનેટ થવા દો

  3. 3

    હવે સ્ક્રુવર માં એક કેપ્સીકમ પોટેટો કેપ્સીકમ પનીર કેપ્સિકમ એવી રીતે ગોઠવતા જાવ

  4. 4

    હવે ધીમા તાપે ગેસ પર ચડવા દો. તમારી પાસે જો બરબેક્યું સ્ટેન્ડ હોય તો તમે એ લઈ શકો છો. બધી સાઇડ્સ થી સેકી લો

  5. 5

    હવે ગરમા ગરમ સર્વ કરો તમે ગ્રીન ચટણી કે મસ્ટર્ડ સોસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pandit
Ankita Pandit @cook_26231170
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes