પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#નોનઇન્ડિયન
#સ્ટાર
#goldenapron

19th week recipe

બેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે.

પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ

#નોનઇન્ડિયન
#સ્ટાર
#goldenapron

19th week recipe

બેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. 300 ગ્રામપનીર
  2. 1/2 કપપેસ્તો સોસ(બેઝીલ, અખરોટ,લસણ,ઓલિવ ઓઈલ,મીઠું)
  3. 2 ચમચીદહીં
  4. 1 ચમચીગારલીક પાઉડર
  5. 1 ચમચીઓરેગાનો
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 કપબ્રેડ ક્રંબસ
  9. તળવા માટે તેલ
  10. ડીપ માટે
  11. 3 ચમચીસેઝવાન સોસ
  12. 4 ચમચીમેયોનીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર નાં ટુકડા કરી લેવા. પેસ્તો સોસ મા ગારલીક પાઉડર, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને દહી નાખી સરખું મિક્સ કરી લેવું. પનીર નાં ટુકડા તેમાં નાખી દેવા. ૧૫-૨૦ મિનિટ રેહવા દેવું.

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ મૂકી દેવું. પનીર નાં ટુકડા ને બ્રેડ ક્રંબ માં રગદોળવા. અને તેલ મા તળી લેવા. તૈયાર છે પનીર પેસ્તો બાઇટ્સ.

  3. 3

    સેઝવાન સોસ અને મેયોનીઝ મિક્સ કરી દેવું. ડીપ તૈયાર.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes