મરચા લસણની ચટણી(chilli garlic chatney recipe in Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#MW3
#ભજીયાની ચટણી
ભજીયા ગોટા એ સદાબહાર ડીશ છે. પણ ચટણી વગર અધુરૂ છે. મે અહીં લાલ સૂકા મરચા અને લસણની ચટણી બનાવી છે.

મરચા લસણની ચટણી(chilli garlic chatney recipe in Gujarati)

#MW3
#ભજીયાની ચટણી
ભજીયા ગોટા એ સદાબહાર ડીશ છે. પણ ચટણી વગર અધુરૂ છે. મે અહીં લાલ સૂકા મરચા અને લસણની ચટણી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૬ લોકો
  1. ૮ થી ૧૦ નંગ લાલ સૂકા મરચા
  2. ૨૦-૨૫ કળી લસણ
  3. ૧ ચમચીમીઠુ
  4. ૨ મોટી ચમચીધાણાજીરુ પાઉડર
  5. ૨ ચમચીમરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૂકા મરચાની ડાળી અને બી કાઢી ને ૧૦ મીનીટ માટે ગરમ પાણીમાં પલાળો.

  2. 2

    પાણી કાઢી લઇ ને મીક્ષર જાર મા મરચા લસણ મીઠુ મરચુ પાઉડર ધાણાજીરુ પાઉડર લો.

  3. 3

    પેસ્ટ થાય ઇ રીતે પીસી લો.લાલ મરચા અને લસણ ની તીખી ચટણી ચટાકો લેવા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mrunali thaker vayeda
પર

ટિપ્પણીઓ

Similar Recipes