રાજસ્થાની સ્પાઇસી  ગાર્લીક ચટણી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#તીખી

લસણની ચટણી આપણે બનાવીએ જ છીએ પરંતુ એમાં લાલ મરચું પાઉડર ઉમેરીએ છે.. મે અહીં લસણ ની સાથે આદુ અને સુકા લાલ મરચા નો ઉપયોગ કર્યો છે.. આ ચટણી માં લાલ મરચું પાઉડર એટલે કે ચટણી નો ઉપયોગ કરેલો નથી... એકદમ તીખી તમતમતી 🔥🔥🔥

રાજસ્થાની સ્પાઇસી  ગાર્લીક ચટણી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#તીખી

લસણની ચટણી આપણે બનાવીએ જ છીએ પરંતુ એમાં લાલ મરચું પાઉડર ઉમેરીએ છે.. મે અહીં લસણ ની સાથે આદુ અને સુકા લાલ મરચા નો ઉપયોગ કર્યો છે.. આ ચટણી માં લાલ મરચું પાઉડર એટલે કે ચટણી નો ઉપયોગ કરેલો નથી... એકદમ તીખી તમતમતી 🔥🔥🔥

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30  મીનીટ
5-6 વ્યક્તિ
  1. 15સુકા લાલ મરચા
  2. 2 ચમચીતેલ
  3. 1ઇચ આદુ
  4. 1/2 ચમચીખાંડ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ચમચીરાઇ
  7. 1/2 ચમચીજીરું
  8. 1 ચમચી હીંગ
  9. 15કળી લસણ

રાંધવાની સૂચનાઓ

30  મીનીટ
  1. 1

    સુકા લાલ મરચા ને ગરમ પાણી માં 20 મીનીટ પલાળીને રાખો પછી નીતારી લો.

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં આદુ અને લસણ સાતળી લો સરસ સતળાઇ જાય એટલે તેમાં લાલ મરચા ઉમેરી સરસ સાતળી લો. ઠંડું પડવા દો.

  3. 3

    મીશ્રણ ઠંડું પડે એટલે મીકસી મા ઉમેરી સાથે ખાંડ મીઠું ઉમેરી સરસ પીસી લો.

  4. 4

    કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, હીંગ નો વઘાર કરી બનાવેલી પેસ્ટ ઉમેરી 1 મીનીટ સાતળી લો.

  5. 5

    તીખી તમતમતી ચટણી કોઇપણ ઢોકળા કે રસોઈ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes