લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#MW3
#ભજીયા
#post1

આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે..

લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MW3
#ભજીયા
#post1

આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 વ્યક્તિ
  1. 100 ગ્રામલાલ મરચા
  2. 1લીંબુનો રસ
  3. 1/4 કપચણા નો લોટ
  4. પાણી જરૂર મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ
  7. 1/4 ચમચીઅજમો
  8. ચપટીકુકીંગ સોડા
  9. 1/4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    મરચાં ને લાંબા સમારી લો બીજ કાઢવા... મીઠું અને લીંબુ ઉમેરી 10 મીનીટ સુધી મુકી દો.

  2. 2

    પછી મરચા મા ચપટી અજમો, મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી નરમ બેટર તૈયાર કરી લો.

  3. 3

    મરચાં ને બેટર માં ડીપ કરી ગરમ તેલમાં તળી લો.

  4. 4

    ગરમાગરમ મરચાં ના ભજીયા કેચઅપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes