ડ્રાયફ્રુટ પ્રોટીન પાઉડર (Dryfruit protein powder recipe in Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
4 લોકો
  1. ૧ કપબદામ
  2. ૧/૨ કપઅખરોટ
  3. ૧/૨ કપપીસતા
  4. ૧/૨ કપકાજૂ
  5. ૨ ચમચીપમકીન સીડ(કોળાના બી)
  6. ૧ ચમચીચીયા સીડ
  7. ૨ ચમચીમીલક પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    બદામ ને લો ફલેમ પર શેકી લો.

  2. 2

    ઠંડું થવા મૂકો. પછી કાજૂ અખરોટ પીસતા અને પનકીન સીડ ને શેકો. બધુ ઠંડું થવા દો.

  3. 3

    તેમાં ૧ ચમચી ચીયા સીડ ઉમેરી ને મીક્ષ કરો. મીક્ષર જાર મા લઇ ને બારીક પીસી લો.

  4. 4

    તૈયાર કરેલા પાઉડર મા ૨ ચમચી મીલક પાઉડર ઉમેરી મીક્ષ કરો ચાળીને એરટાઇટ ડબા મા સ્ટોર કરો.

  5. 5

    હેલધી પ્રોટીન પાઉડર રેડી છે. ગરમ દૂધ મા ૨ ચમચી પાઉડર ઉમેરી ને પીવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

ટિપ્પણીઓ

Similar Recipes