ડ્રાયફ્રુટ પેંદ (Dryfruit Ped Recipe In Gujarati)

ડ્રાયફ્રુટ પેંદ (Dryfruit Ped Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તો નીચે ફોટા મુજબ બધુ તૈયાર કરવું. * ૧ વાટકી મા બધુ ડા્યફુ્ટનાના પીસ માં કટ કરવું પેંદ મા નાખવા માટે.અને ૪ બદામ ૪ પીસતા ને લાંબા કટ કરવા ઉપરથી સજાવવા માટે. * ૧ વાટકી મા ૨ ચમચી દુધ લઇ તેમાં ૭/૮ તાંતણા કેસર નાંખી પલાળી રાખો.
- 2
હવે એક પેન માં ઘી લઇ ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર નાંખી સાંતળો.થોડી વાર મા ગુંદર ફુલી જાય એટલે તેમાં જ દુધ રેડો. પછી ૨૦ મીનીટ હલાવતા જાવ(મીડીયમ ગેસ પર).હવે દુધ ફાટી જશે અને કણી પડવા લાગશે.
- 3
હવે ગેસ ધીમો કરી તેમાં કોપરાનું છીણ ઉમેરી હલાવો. હવે તેમાં ગોળ નાંખી હલાવ્યા કરો.પછી તેમાં ડા્યફુ્ટ ના ટુકડા ઉમેરો હવે સતત હલાવતા રહો. પછી તેમાં કેસરવાળુ દુધ ઉમેરો.સતત હલાવતા રહો. હવે પેંદ નો કલર પકડાવા લાગશે.છેલ્લે ગેસ બંધ કરી તેમાં સુંઠ અને ગંઠોડા પાઉડર, ઈલાયચી,જાયફળ છીણી ને ઉમેરી બધુ મીક્ષ કરો.તો તૈયાર છે ડા્યફુ્ટ થી ભરપુર અને શિયાળુ પાક મા બેસટ એવી પેંદ.
- 4
છેલ્લે એક સર્વીંગ ડીશ મા કાઢી ઊપર બદામ પીસતા ની કતરણ થી ગારનીસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
ડ્રાયફ્રુટ પ્રોટીન પાઉડર (Dryfruit protein powder recipe in Gujarati)
#Cookpadturns4#dryfruit#protein powder mrunali thaker vayeda -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
-
દૂધ ની રાબ(dudhi ni raab recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ પડતો હોય અને તેમાં હિંચકા પર બેસી ને વસાણાં ઉમેરી ને તૈયાર કરવામાં આવેલ ગરમા ગરમ, વરાળ નીકળતી દૂધ ની રાબ પીવાની મજા જ કંઈક ઔર છે. રાબ તો શિયાળા માં પણ પિવાય છે પણ એ ગુંદર ની અથવા બાજરી ની બનાવતી હોય છે પણ અત્યારે તો દુધ ની રાબ પીવાથી તાજગી મળે છે અને તેમાં સુંઠ ગંઠોડા પાચનક્રિયા સુધારે છે અને રોગપરતિકારકશક્તિ પણ વધારે છે. Shweta Shah -
-
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
-
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
-
-
ડ્રાયફ્રુટ પેદ (Dryfruit Ped Recipe In Gujarati)
#MA મારી મમ્મી ની સ્પેશિયલ. લવ ઈટ. ડેડિકેટેડ ટુ માય લવલી મોમ. Kruti Shah -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
-
-
ડ્રાયફ્રુટ ના એનર્જી લાડુ (Drfruits’s energy Balls recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાયફ્રુટHappy 4th Birthday Cookpad!કુકપેડ ને જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ. કુકપેડ નાં જન્મદિવસ ની ઉજવણી માટે મેં ડ્રાયફ્રુટ માં થી બહુ જ સરસ એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌસ્ટીક એવા એનજીઁ લાડુ બનાવ્યાં છે. એમાં ગળપણ માટે ગોળ કે ખાંડ નો ઉપયોગ નથી કર્યો. આ માં મેં ડ્રાયફ્રુટ અને ઓટમીલ નો ઉપયોગ કરી ને ખુબ જ સરસ એવા લાડુ બનાવ્યાં છે. જે ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે, જોડે જોડે હેલ્થ માટે પણ ખુજ સારાં છે. તમે પણ મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો.#EngeryBalls#NoSugar#Cookpad#CookpadIndia#CookpadGujarati Suchi Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
(ગુંદર ડ્રાયફુટ પાક( Gundar Dryfruits Pak Recipe in Gujarati)
હવે શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને આઋતુ મા ખાવા ની બહુ જ મજા આવે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. મે આજે આવો જ એક પાક બનાવ્યા છે. #MW1 Manisha Maniar -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
ખજૂર ડ્રાયફ્રુટ લોલીપોપ(Dates dryfruit lollipop recipe in Gujarati)
#CookpadTurns4#dryfruit#recipe2 Sejal Kotecha -
-
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (8)