પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)

શિયાળો આવતાં લોકો ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી જુદી જુદી ઇમ્યુનિટી બુસ્ટર ની ઘણી વસ્તુઓ બનાવતાં હોય છે.
એમાંથી મે નાનાં મોટા બધાં ઉપયોગ માં લઈ શકે એવું પ્રોટીન થી ભરપૂર પ્રોટીન પાઉડર બનાવ્યું છે.આ પાઉડર દુધ,શીરો અને રાબ બનાવવાં ઉપયોગ માં લઈ શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રીને ભેગી કરો. એક પછી એક 2-2 મિનિટ માટે શેકી લો.
- 2
હવે એક પછી એક મિક્સરમાં ક્રશ કરી લો.(મિક્સર ચાલુ બંધ કરી ને બધાં ડ્રાયફ્રુટ ક્રશ કરવાં.મિક્સર સળંગ ચલાવવું નહિ) ક્રશ કરેલી સામગ્રી એક બાઉલમાં કાઢતાં જાઓ.
- 3
હવે મિશ્રણ મા મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરી બરાબર મીક્ષ કરી લો.
- 4
તૈયાર છે પ્રોટીન પાઉડર.એરટાઈટ ડબ્બા માં ભરી મુકો.
- 5
આ પાઉડર દુધ,શીરો અને રાબ બનાવવાં મા ઉપયોગ લઈ શકાય છે. પાઉડર તરીકે સેવન કરી ઉપરથી પણ ગરમ દુધ પી શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (46)