લાડુ (Ladoo Recipe in Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
શેર કરો

ઘટકો

30 મિનિટ
15 થી 20 નગ
  1. 1/2 કપબદામનો પાઉડર
  2. 1/2 કપકાજુ નો પાઉડર
  3. 1/2 કપઅખરોટ નો પાઉડર
  4. 1 કપગોળ
  5. 1 1/2 કપઘી
  6. 7-8 નગઈલાયચી
  7. 1 ટીસ્પૂનચીયા સિડસ
  8. 1 ટીસ્પૂનમગજ તરી ના બી
  9. 1/2 ટીસ્પૂનસનફ્લાવર ના બી
  10. 1/2 ટીસ્પૂનપમકીન ના બી
  11. 3ટે.ચમચી રવો
  12. 2ટે.ચમચી ટોપરા નું છીણ
  13. 2ટે.ચમચી અળસી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર માં ચીયા સિડસ, મગજ તરી ના બી, પમકીન ના બી તલ અને અળસી લઈએ ચોપ અને ચીન થી કશ કરો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં ઘી મૂકી તેમાં ગોળ નાખો. હવે ગોળ ઓગળી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હળવો. (ગોળ નો પાયો નથી કરવા નો) ઘી માં બબલસ થાય એટલે ડ્રાયફ્રુટ નો પાઉડર નાખી દો.

  3. 3

    હવે એક વાસણમાં રવો શેકી ડ્રાયફ્રુટ વાળા મિશ્રણ માં નાખી હલાવી લો. હવે તેમાં કોપરા નું છીણ નાખી હલાવી લો.

  4. 4

    લાડું ના મિશ્રણ ને એક ડિશ લઈએ થોડું ઠંડુ થાય એટલે લાડું વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes