મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી સમારેલી મેથી અને 2 થી 3 ટેબલ ચમચી કોથમીર લો.
- 2
હવે તેમાં 2 વાટકી ચણાનો લોટ ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
- 4
ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા જેવું મિક્ષણ તૈયાર કરો. અને પછી 1/2ટે.સ્પુન ખાવાનો મીઠા સોડા ઉમેરો અને એ સોડા ઉપર 1/2ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરો અને ત્યારબાદ મિશ્રણને હલાવીને તૈયાર કરી લો.
- 5
હવે તળવા માટે તેલ ગરમ મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી ને ગોટા ની જેમ મૂકો. થોડીવાર તેની આંચ અને પછી તેજ આજ પછી અને થવા દો. તૈયાર છે ગરમા ગરમ મેથીના ગોટા જેને ચટણી સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#CWM2#WRB2#Hathimasalaમેં બનાવેલ ભજીયા, પકોડા, ચાટના મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે Jigna buch -
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#week4# Gujarati# Chutneyગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ. Chetna Jodhani -
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
-
-
-
-
-
મેથીના ગોટા
#લીલી શિયાળા માંમાર્કેટમાં લીલા શાકભાજી સારા આવતા હોય છે શિયાળામાં મેથી ખાવા થી હાડકાના દુખાવા સારા થઈ જાય છે તો આજે હું લાવી છું મેથીના ગોટા તમે જરૂર ટ્રાય કરજો Vaishali Nagadiya -
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જ#ભજીયાપોસ્ટ - 5 અત્યારે સિઝન ની લીલી મેથી માર્કેટમાં ખૂબ મળી રહી છે અને લીલી મેથી આરોગ્યની દ્રષ્ટિએ જેટલી લઈ શકાય તેટલી ફાયદાકારક છે તેમજ તેના ઔષધીય ગુણો પણ અપાર છે ...સાંધા ના દુઃખાવા માં તેમજ ડાયાબિટીસ ના દર્દ માં ગુણકારી છે...તેમાંથી શાક...ઢેબરાં...મુઠીયા તેમજ ગોટા ખૂબ સ્વાદિષ્ટ બને છે...અપને બનાવીશું સૌ ના મનપસંદ મેથીના ગોટા....👍 Sudha Banjara Vasani -
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
બાજરી અને મેથીના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#CWM2#WLD#Hathimasala#cookpadgujrati#cookpadindia Amita Soni -
-
-
-
-
-
-
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14474125
ટિપ્પણીઓ