મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Dipti Panchmatiya @cook_27386624
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ચણાનો લોટ ચાળીને લેવો પછી તેમાં મેથી ની ભાજી નાખવી હવે તેમાં મીઠું નાખો.
- 2
પછી તેમાં હિંગ નાખવી હવે તેમાં મીઠું સોડા નાખીને તેના પર લીંબુનો રસ નાખવો.
- 3
પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને મિશ્રણ તૈયાર કરી લેવો. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે મિશ્રણ માથી ભજીયા બનાવવા.
- 4
ભજીયાને સરસ રીતે ગરમ તેલમાં પકાવી લેવા તો તૈયાર છે આપણે મેથીના ભજીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#MBR6#methi#methibhajiya#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#Besan,hing,dahi#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
-
-
-
-
-
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14474006
ટિપ્પણીઓ (2)