મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી વીણી ને સમારી લો.. હવે એક બાઉલ માં મીઠું અને સાજી ના ફૂલ મિક્સ કરીને તેમાં લીંબુ નો રસ મિક્સ કરીએ.
- 2
હવે લોટ રેડી કરી બેટર તૈયાર કરીએ. હવે તેમાં મેથી અને ધણાભાજી ઉમેરીએ.હવે તેલ મૂકી ભજીયા પાળીએ. હવે તેલ ને ધીમી આંચે ગરમ કરશુ. જેથી ભજીયા અંદર થી કાચા ન રહે.હવે તેલ માંથી બહાર કાઢીએ.
- 3
હવે તેને ગરમા ગરમ સર્વ કરીએ. ચટણી સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14469195
ટિપ્પણીઓ