મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા...ડુંગળી, ટમેટું, મરચું, કોથમીર, ને બરીકી થી જીણું સમારી લો..
- 2
એક પાપડ લો અડદ નો...અને તેને ધીમી તાપે ગેસ પર નોનસ્ટિક પર સેકો પાપડ ને...પાપડ પર સેજ ઘી અથવા તો તેલ લગાવી....આગળ પાછળ ધીમી આંચે સેકો.....જેથી પાપડ એકદમ કડક થશે...થોડોક પાપડ લાલાશ પડતો થઈ જાય બાદ માં ઉતરી લો...ને એક પ્લેટ માં રાખી દો
- 3
પ્લેટ માં પાપડ રાખ્યા બાદ...તેમાં સમારેલા વેજીટેબલ બધા એડ કરો....પેલા પાપડ માં ટામેટું પાથરો...ત્યાર બાદ કાંદો /ડુંગળી ને પાથરો....અને મરચું...
- 4
ત્યાર બાદ ચાટ મસાલો નાખો જેથી ટામેટાં ને ડુંગળી પર એ બેસી જાય મસાલો.... મીઠું...ધાણાજીરું...સેજ સંચળ...અને ચટણી નાખો....અને પછી તેના પર કોથમીર એડ કરો...જેથી સ્વાદ આવે મસ્ત મસાલા પાપડ માં
- 5
ત્યાર છે તમારો મસાલા પાપડ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi -
-
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4 #week23ખુબજ લોકપ્રિય અને બધાને જ ગમતી વાનગી છેSaloni Chauhan
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626134
ટિપ્પણીઓ