પાપડ વિથ સલાડ (Papad Salad Recipe In Gujarati)

anil sarvaiya @cook_25767259
પાપડ વિથ સલાડ (Papad Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું જ સલા ડ ધોઈને ઝીણું સમારી લેવા સલાડની સમારીને તેમાં બધો ચાટ મસાલો મીઠું અને તેમજ લાલ મરચું ઉમેરી દેવું
- 2
ત્યારબાદ અડદના પાપડ ને લઈને ધીમા ગેસ પર શેકી લેવો અને અડદના પાપડ ઉપર બધું જ સલાડ છે પાથરી દેવું તેના ઉપર તીખાની મ રી છાતવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14640005
ટિપ્પણીઓ