મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#week23
મસાલા પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. પાપડ
  2. ૧ટેબલ સ્પૂન ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ ટેબલ સ્પૂનખીરા કાકડી ઝીણી સમારેલી
  4. ૧ ટેબલ સ્પૂનટામેટુ ઝીણું સમારેલું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧|૨ ટી સ્પૂન લાલ મરચું
  7. ૧|૨ ટી સ્પૂન ચાટ મસાલો
  8. ૧ટી સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પાપડ ને નોનસ્ટીક લોઢી મા ધીમાં તાપે થોડા તેલ સાથે બંને બાજુ શેકો

  2. 2

    બાકી ની બધી જ સામગ્રી મીક્ષ કરી પાપડ પર પાથરો અને મસ્તીથી ખાઇ પાડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes