ઘટકો

  1. 1બાઉલ સમારેલી પાલક
  2. 1/4 ચમચી હળદર પાઉડર
  3. 1 નંગટામેટું સમારેલું
  4. 1નાનું બટાકુ સમારેલું
  5. 1/2ચમચી મેગી મસાલા પાઉડર
  6. પા મરચું પાઉડર
  7. 1/4 ચમચી ધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકુ સમારીને તેને તળી લો પેનમાં તેલ ગરમ કરી પાલક નો વઘાર કરો

  2. 2

    મીઠું ઉમેરીબરાબર હલાવીને ચડવા દો પછી તેમાં ટામેટું એડ કરો

  3. 3

    પછી તેમાં બધા મસાલા મિક્સ કરો હળદર મરચું મીઠું મેગી મસાલો ધાણાજીરું મિક્ષ કરો

  4. 4

    ધીમા તાપે બે મિનિટ સુધી રહેવા દો બટાકા એડ કરી દો જેથી બટેટાના ટુકડા પનીરજેવા લાગશે

  5. 5

    મેજિક મસાલા પાલક નાના બાળકોને પણ બહુ જ પ્રિય છે રોટલી પરોઠા સાથે તેને પીરસી શકાય છે અને આ બહાને બાળકો પણ પાલકની ભાજીને સ્વાદ પસંદ આવે છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes