રસીલા રોઝી રસગુલ્લા (Rasila Rosy Rasgulla Recipe In Gujarati)

#GA4
#Week24
#cookpadguj
#cookpad
#cookpadindia
રસગુલ્લા એ બંગાળ ની પ્રખ્યાત વાનગી છે. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.બનાવવા સરળ, ટેસ્ટી તેમજ એકદમ સોફ્ટ હોવાથી સૌ ના મનગમતાં હોય છે.અહીં મેં રોઝી રસગુલ્લા બનાવેલ છે.
રસીલા રોઝી રસગુલ્લા (Rasila Rosy Rasgulla Recipe In Gujarati)
#GA4
#Week24
#cookpadguj
#cookpad
#cookpadindia
રસગુલ્લા એ બંગાળ ની પ્રખ્યાત વાનગી છે. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.બનાવવા સરળ, ટેસ્ટી તેમજ એકદમ સોફ્ટ હોવાથી સૌ ના મનગમતાં હોય છે.અહીં મેં રોઝી રસગુલ્લા બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીરના નાના ટુકડા કરવા.ત્યારબાદ એક મોટી પ્લેટમાં તેને ૧૦ મિનીટ સુધી હથેળીની મદદથી મસળી અને સ્મૂધ કરવો.સરસ સ્મુધ થી જાય પછી તેમાં મીલ્ક પાઉડર,કોર્ન ફ્લોર નાખી,મીક્સ કરી ફરીથી મસળી લો.
- 2
હવે આ તૈયાર થયેલ મીશ્રણમાં પીંક કલરનો ડ્રોપ નાખી ફરીથી મીક્સ કરી લો.૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.ત્યારબાદ તેના નાના ગોળા વાળો.
- 3
હવે એક મોટા વાસણમાં ૩ કપ પાણી ઉકાળવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં ખાંડ એડ કરો.૫ મિનિટ સુધી ઉકળે એટલે તેમાં રોઝ એસેન્સ, ઈલાયચી પાઉડર એડ કરો.હવે ગેસ ધીમો કરી તેમાં પનીરના ગોળા ધીમે-ધીમે એડ કરો.તેને બીલકુલ ટચ ના કરવું.૧૦ થી ૧૨ મિનિટ સુધી ધીમા તાપે ઢાંકીને મૂકી રાખો.
- 4
૧૦ થી ૧૨ મિનિટ બાદ ચેક કરો.ફુલી અને સોફ્ટ થઈ ગયા છે.ઠંડા થવા દેવા.તૈયાર છે રસીલા રોઝી રસગુલ્લા!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
-
-
-
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#GA4 #Week10 મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊Hina Doshi
-
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ફ્લેવર્સ રસગુલ્લા (Flavours Rasgulla Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે Bina Talati -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#RC2#Week2આ રેસિપી મુળ બંગાળ ની છે..પણ ગુજરાતી લોકો ને પણ ખુબ જ પ્રિય છે.. મેં આજે આપણો રેઈન્બો ચેલેન્જ માં વ્હાઈટ વાનગી માટે આ રસગુલ્લા બનાવ્યા.. ખૂબ જ સરસ બન્યા છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં..તમે પણ બનાવતા જ હશો..ના બનાવતા હોય તો..આ રેસિપી પ્રમાણે જરૂર બનાવશો.. પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
ગંગા જમની રસગુલ્લા ROSE & KHUSH RASGULLA
#PC#cookpadindia#Cookpadgujaratiરોઝ & ખસ રસગુલ્લા Ketki Dave -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ff1રસગુલ્લા બનાવવા માટે ખૂબ જ સરસ હોય છે...અને એ ઘરે જ દુધ ફાડી ને બનાવી એ એટલે ફરાળ માટે ઘણા મીઠું પણ ન લેતા હોય.. એમના માટે ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે.. કેમકે પનીર અને ખાંડ ખુબ જ ઝડપથી શરીર ને એનર્જી આપે છે.. અને ઉપવાસ માં આવી હેલ્થી મીઠાઈ ખાવા થી શરીર માં કમજોરી આવતી નથી.. Sunita Vaghela -
રોઝ રસગુલ્લા (Rose Rasgulla Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 14રોઝ રસગુલ્લાBane Chahe Dushman Jamana HamaraSalamat Rahe ..... ROSE RASGULLA Hamara.... આ Week માં મેં આ બીજી વાર રસગુલ્લા બનાવ્યાં..... પહેલી વાર છુટા પડી ગયાં.... એટલે પછી તો જીવ પર આવી ગઇ.... આ બીજો પ્રયત્ન કઇ રીતે success થયો એ સમજ માં નથી આવતું.... પણ સફળ થઈ એનો આનંદ છે Ketki Dave -
રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe Neeru Thakkar -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#week24મારી બેબી ની favourite આઈટમ મે આજે બનાવી છે Vk Tanna -
કુનાફા (Kunafa recipe in Gujarati)
કુનાફા ફિલો પેસ્ટ્રી ના ડો માંથી બનાવવામાં આવતું મીડલ ઇસ્ટર્ન ડિઝર્ટ છે. કુનાફા માં અલગ-અલગ જાતનું ફીલિંગ કરી શકાય જેમ કે ક્રીમ, ચીઝ, સુકામેવા અથવા તો આ બધી વસ્તુંઓ કોમ્બિનેશન માં પણ વાપરી શકાય. બેઝિકલી કુનાફા રોઝ ફ્લેવર ની સેન્ડવીચ પ્રકારની સ્વીટ છે જેને પીસ્તાથી સજાવવામાં આવે છે.ફિલો પેસ્ટ્રી ડો ના અભાવમાં કુનાફા ને વર્મીસેલી થી પણ બનાવી શકાય. મેં અહીંયા વર્મીસેલી વાપરીને આ ડિઝર્ટ બનાવ્યું છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને એક અલગ પ્રકારની મીઠાઈ છે.#CCC spicequeen -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 #rasgulla best from westસામાન્ય રીતે આપણે રસગુલ્લા દૂધમાંથી પનીર બનાવીને બનાવતા હોઈએ છીએ. આજે મેં ઘી બનાવતી વખતે જે સફેદ દૂધ જેવું પાણી વધે છે એ પાણીમાંથી રસગુલ્લા બનાવ્યા છે Ekta Pinkesh Patel -
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
કેસર રસગુલ્લા(kesar rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4રસગુલ્લા આ બધા ની ફેવરેટ મીઠાઈ છે. જે ઓરિજિનલ વેસ્ટ બંગાળ કે ઓડિસા ની છે. કોને ઇન્વેન્ટ કરી આ હજી સુધી ખબર નાઈ. 🤔🤔 પણ આપણે સુ. મને તો એક સ્વીટ ખાવા મળે એટલે બહુ 😂😂😀😀 તો ચાલો બનાવીએ કેસર રસગુલ્લા. નોર્મલ રસગુલ્લા થી થોડા જુદા પણ સ્વાદ માં ચકાચક. Vijyeta Gohil -
ભાત ના રસગુલ્લા
#goldanapron3#weak10.#leftover.આ રસગુલ્લા મે સવારના વધેલા ભાત માંથી બનાવ્યા છે પણ ખુબજ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરજો Manisha Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (27)