ઢોકળી નુ શાક

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનોલોટ મા લાલમસાલો હરદર,નિમક નેચપટી સાજીનાફૂલ દહી નાખી મિકસકરી પાણીનાખી ધટ્ટબેટર બનાવવુ નેડીસમા તેલ લગાવી તેમા બેટર પાથરવુ ને પેનમા પાણી નાખી વરાળ મા બાફવા બફાય એટલે ઠંડી કરી મનમુજબ કાપીલેવી જેમા ઢોકળીનુ બેટર બનાવ્યુ છે તેમા છાશ નાખી લાલમસાલો હરદરનિમક નાખી કઢીનુ બેટર બનાવી લેવુ એક પેનમા તેલ મુકી તેમા રાઈ ને લીમડી નાપાન નાખી હીગ નાખી કઢીનુ બેટર નાખી મિક્સ કરી હલાવવુ ચમચા મા ચોટે એટલે ઢોકળી નાખી ગરમ કરવુ એક પેનમા તેલ ગરમથાય એટલે લસણવારી લાલમસાલો નાખી ઉપર વધાર કરવો તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24822007
ટિપ્પણીઓ