બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Himani Chokshi
Himani Chokshi @Himani_90
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 બાજરી નો લોટ
  2. 4 ચમચી મક્કાઈ નો લોટ
  3. 1.5 ચમચી સફેદ તલ
  4. 1 કપ ખાંડ
  5. 4નંગ લીલા મરચા
  6. 1 કસુરી મેથી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. પાણી જરૂર મુજબ
  9. 2ચમચી દહીં
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 કપ બાજરી નો લોટ અને 4 ચમચી મકાઈ નો લોટ મિક્સ કરી, તેમાં તેલ, ઝીણા સમારેલા લીલા મરચા, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં, તેલ અને મેથી ઉમેરી ને સરખી રીતે મિક્સ કરી લો.

  2. 2

    કણક ને થોડી ઢીલી બાંધવી અને પછી તેને જોઈતા પ્રમાણ માં વડા ને થેપી લો. થોડી વાર થેપેલાં વડા ને રેસ્ટ આપો.

  3. 3

    પછી થેપેલાં વડા ને ગરમાગરમ તેલ માં તળી લો. ગરમાગરમ બાજરી ના વડા ને સર્વ કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Chokshi
Himani Chokshi @Himani_90
પર

Similar Recipes