વેજીટેબલ ટીક્કી (Vegetable Tikki Recipe In Gujarati)

Hiral Panchal @cook_18343649
વેજીટેબલ ટીક્કી (Vegetable Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફી લો વટાણા, ગાજર ને બાફી લો હવે બટાકા ને ક્રશ કરી તેમાં મીઠું, મરી પાઉડર નાખી દો
- 2
હવે તેમાં બાફેલા વટાણા, ગાજર નાખી બરાબર મિક્ષ કરી લો હવે એક કઢાઇ મા તેલ લઈ તેમા ડુંગળી ઝીણી સમારેલી, લીલા મરચા, આદું, લસણ નાખી હલાવી લો પછી તેમા તૈયાર કરેલો માવો નાખી બરાબર હલાવી લો
- 3
હવે મિક્ષણ ઠંડું થાય એટલે તેની ટીકકી બનાવી લો હવે તેને પેન માં તેલ મુકી શેકી લો
- 4
હવે સર્વિગ પ્લેટ માં લો ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#soupઆ સૂપ હેલ્ઘી અને ટેસ્ટી છે. શિયાળામાં કંઇક ગરમ પીવાનું મન થાય તો આ જલદી બની જાય છે. Nidhi Popat -
-
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
-
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરટ ટીક્કી (Carrot Tikki Recipe in Gujarati)
#GA4#Week3#Carrot#Post2GA4 માં ફટાફટ રેસીપી પોસ્ટ કરવી એ એક ડેઈલી રૂટીન નો ભાગ બની ગયો છે, એટલે જલ્દી શું બનાવીએ એ વિચારતા જ મેં બનાવી કેરટ ટીક્કી. Bansi Thaker -
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661897
ટિપ્પણીઓ