બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી તપેલી લો.. એમાં બાજરી નો લોટ, ઘઉંનો લોટ, આદુ મરચા ની પેસ્ટ, મીઠું, હળદર, તેલ, તલ, મેથી ની ભાજી નાખી બરોબર મસાલો મિક્સ કરી લો..
- 2
ગોળ અને છાશ નું પાણી બનાવી એના થી લોટ બાંધી લો વડા થાય એવા થોડો ઢીલો રાખવો.. 15/20 મિનિટ રેસ્ટ આપો
- 3
પછી એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકો.. તેલ ગરમ થાય ત્યાં સુધી વડા બનાવી ને રેડી રાખો.. વડા બનાવા માટે થોડું તૈયાર કરેલું ખીરું હાથ માં લઈ ગોળ વાળો હાથ માં જરાક પાણી વાળો હાથ કરી ગોળ વાળો પછી એના પર જરાક પાણી વાળુ કરી પાતળું મિડિયમ પૂરી જેવું ડાબી ને બનાવી લો થોડું જાડુ રાખવું જે મેં પિક્ચર માં દેખાડીયુ છે.. એવી તે.. ગોલ્ડન રેડ થાય ત્યાં સુધી તળી લો..
- 4
તૈયાર છે ગરમા ગરમ બાજરી વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia Payal Mehta -
-
-
-
-
-
-
-
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
-
-
-
બાજરી ઢેબરા ( Bajri Dhebra Recipe in Gujarati
#Week24#GA4#bajra#બાજરી ના ઢેબરામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે બાજરી ના હેલ્ધી ઢેબરા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
-
-
-
-
-
-
-
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655514
ટિપ્પણીઓ (2)