લીલા લસણ મરચા ની ચટણી (Green Garlic Marcha Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામલસણ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. લીંબુ
  4. 50 ગ્રામકોથમીર
  5. ટુકડોઆદુનો
  6. 2 - 3 નંગ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા લસણ, કોથમીર, મરચા બધું જોઈ ઝીણા સમારી લો

  2. 2

    પછી તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરો

  3. 3

    ક્રશ થઈ ગયા બાદ સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes