#GA4#week24
એક ખાયની માં ફોલેલું લસણ લો
તેમાં મીઠું નાંખી વાટો
અડધુ વટાય મરચું પણ નાખો
વટતાજ 1/2ચમચી તેલ નાખી લસોટી દો, સરખું મિક્સ કરો
એક વાટકી માં કાઢી ઢોકળા, રોટલા,કોઈપણ વસ્તુ,સાથે સર્વ કરો મસ્ત જ લાગસે
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ